________________
७२
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/१०
સૂત્રમ્ :- સંમાળિો મુત્ત્તાશ્ર્વર/૨૦॥
-॰ ગન્ધતિ -
एवमेतत् सर्वगतिवर्तिनां जीवानामिन्द्रिय- कषाय- लेश्यादिविशेषवतामप्यविलक्षणं लक्षणमुक्तम्, ते पुनरुपयोगलक्ष्याः कतिविधा जीवा इति प्रकारान्तरेण तावद् द्वैविध्यं वर्णयितुकाम आह संसारिणो मुक्ताश्च (इति सूत्रम्) । यदवष्टम्भेनात्मनः संसरणम् = इतश्चेतश्च गमनं भवि स संसार: : कर्माष्टकरूपः, स येषां विद्यते ते संसारिणः । अथवा बलवतो मोहस्याख्या संसारस्तत्सम्बन्धात् संसारिणः, नारकाद्यवस्था वा संसारः, तदवस्थायोगात् संसारिणः । मुच्यन्ते स्म मुक्ताः । कुत इति चेत् ? अनन्तरत्वात् संसारादिति वाच्यम् । अतो निर्धूताशेषकर्माणः संसारान्मुक्ता' मुक्ता इति व्यपदिश्यन्ते ।
=
સૂત્રાર્થ :- જીવના સંસારી અને મુક્ત એમ બે ભેદ હોય છે ।।૨/૧૦|| • હેમગિરા -
૨/૧૦ સૂત્રની અવતરણિકા : આ પ્રમાણે સર્વગતિમાં રહેનારા, ઇન્દ્રિય, કષાય, લેયા આદિથી વિશેષ અર્થાત્ ભિન્ન ભિન્ન સ્વરૂપને ધારણ કરનારા પણ જીવોનું આ સાધારણ અર્થાત્ બધા જ જીવોમાં એકસરખું વ્યાસ એવું ઉપયોગ લક્ષણ કહેવાયું. વ્યાખ્યાના પ્રથમ પ્રકાર એવા સ્વરૂપથી જીવના સ્વરૂપની ૨/૧-૨/૯ સૂત્રમાં વ્યાખ્યા કર્યા પછી હવે તે ઉપયોગ લક્ષણથી ઓળખવા યોગ્ય જીવો કેટલા પ્રકારના છે ? એ પ્રમાણેના પ્રશ્નના ઉત્તર રૂપે વ્યાખ્યાના બીજા પ્રકારથી સર્વ પ્રથમ જીવના બે ભેદને વર્ણન કરવાની ઇચ્છાવાળા શાસ્ત્રકાર ૨/૧૦ સૂત્રને કહે છે. સંસારનો મુત્ત્તાશ્વ આ ૨/૧૦ સૂત્ર છે. તેના અવયવાર્થને ખોલે છે જેના આધારથી આત્માનું સંસરણ = અહીંથી અહીં (એટલે કે એક ગતિમાંથી બીજી ગતિમાં) ગમન કરવાનું થાય છે તે સંસાર અને તે ૮ કર્મ સ્વરૂપ છે. તે સંસાર વિદ્યમાન છે જેઓને તેઓ સંસારી કહેવાય અથવા બળવાન એવા મોહનું નામ સંસાર, તે મોહરૂપ સંસારના સંબંધને લઈને જીવો સંસારી કહેવાય છે. અથવા નારક આદિ અવસ્થા તે સંસાર. તે અવસ્થાઓ રૂપ સંસારને લઈને જીવો સંસારી કહેવાય છે.
->
છે તેઓ મુક્ત.
જેઓ મુકાય શંકા ઃ કોના થકી મુકાય છે ?
સમાધાન : સૂત્રમાં ‘મુક્ત’ શબ્દની નજીકમાં તરત જ સંસારી (સંસાર) શબ્દ રહ્યો હોવાથી તેનું ગ્રહણ કરી, સંસારથી મુકાયેલા એ પ્રમાણે કહેવું.
આથી ખંખેરી નાંખેલા સમસ્ત કર્મવાળા અર્થાત્ સંસારથી મુકાયેલા જીવો ‘મુક્ત’ એ ૧. સંસારાન્મુત્ત્તા કૃતિ - મું. પ્રા. ।