________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
सूत्रम् :- 'पृथिव्यम्बु-वनस्पतयः स्थावराः॥२/१३॥ भाष्यम् :- संसारिणो जीवा द्विविधा भवन्ति→ वसाः स्थावराश्च ॥२/१२॥
– Wતિ – समनस्कामनस्कसूत्रे प्रयत्नतः सम्बन्धमुपनीतं नोत्तरत्र प्रवर्तितुमुत्सहते, इदं पुनर्न भेदप्रतिपत्तये, किन्तु यदितः प्रभृति वक्ष्यते आ चतुर्थाध्यायपरिसमाप्तेस्तत् सर्वं संसारिणामित्यधिक्रियते। ते च संसारिणो जीवा द्विविधा भवन्ति, तद्यथा → त्रसाः स्थावराश्चेति । परिस्पष्टसुख-दुःखेच्छा-द्वेषादिलिङ्गास्त्रसनामकर्मोदयात् त्रसाः, अपरिस्फुटसुखादिलिङ्गाः स्थावरनामकर्मोदयात् स्थावराः, आदौ च त्रसाभिधानं सुखग्रहणार्थम्, स्पष्टलिङ्गत्वात्, समास उभयेषां परस्परसङ्कमार्थम्, त्रसाः स्थावरेषु स्थावराः त्रसेषु *મૃત્વોપનીયન્ત તિાર/રા.
एवं तावत् संसारिणो द्वैविध्येन विकल्पिताः → त्रसाः स्थावराश्चेति। तत्र स्थावरानेव तावद् વ: - "થવુ-વનસ્પતયઃ સ્થાવરા (ત સૂત્રમ) I
સૂત્રાર્થ - પૃથ્વી, પાણી અને વનસ્પતિ એ સ્થાવર જીવો છે. ll ૨/૧૩ ભાષ્યાર્થી - સંસારી જીવો બે પ્રકારે હોય છે - ત્રસ અને સ્થાવર. ૨/૧૨
હેમગિરા - (૨/૧૧) સૂત્રમાં પ્રયત્નથી ગ્રહણ કરેલ છે પરંતુ તે એના પછીના (૨/૧૨) સૂત્રમાં આગળ પ્રવૃત્ત થવા માટે ઉત્સાહી થતું નથી, એ કારણે આ સૂત્રમાં “સંસારિખ:' પદ ફરી ગ્રહણ કરાયું છે. વળી વિશેષ એ જાણવું કે આ “:' પદ એ (અહીં ૨/૧૨ સૂત્રમાં) સંસારીઓના ભેદની પ્રતિપત્તિ (= બોધ) કરાવવા માટે નથી કહેવાયું, પરંતુ આ સૂત્રથી માંડી છેક ચોથા અધ્યાયની સમાપ્તિ સુધીમાં જે કહેવાશે તે સર્વે સંસારી જીવ અંગે કહેવાશે, આ પ્રમાણે સંસારી જીવોનો અધિકાર સૂચવવા ગ્રહણ કરાયું છે.
(હવે સંસારિnો... ઇત્યાદિ ભાષ્યનો અર્થ કરાય છે, તે આ પ્રમાણે) તે સંસારી જીવો બે પ્રકારે છે, તે આ મુજબ કે ત્રસ અને સ્થાવર. ત્રસ નામકર્મના ઉદયથી અતિ સ્પષ્ટ એવા સુખની ઇચ્છા અને દુઃખનો દ્વેષ વગેરે ચિહ્નો જેમાં છે તેવા જીવો ત્રસ” કહેવાય. તેમજ સ્થાવર નામકર્મના ઉદયથી જેમના સુખ-દુઃખાદિ ચિહ્નો અસ્પષ્ટ છે તે જીવો ‘સ્થાવર’ કહેવાય છે. વળી ત્રસ જીવો ઉપર કહ્યા મુજબ સ્પષ્ટ ચિહ્નવાળા હોવાથી તેઓનો બોધ સુખેથી થાય તે માટે તેનું વિધાન પ્રથમ કર્યું છે. ત્રસ જીવો મરી સ્થાવરોમાં અને સ્થાવર જીવો ત્રસોમાં પેદા થાય છે એવું બંનેનું પરસ્પર સંક્રમણ જણાવવા માટે ત્ર-સ્થાવર:' એવો સમાસ કર્યો છે ૨ /૧૨ |
૨/૧૩ સૂત્રની અવતરણિકાઃ આ પ્રમાણે હમણાં સંસારી જીવના ત્ર-સ્થાવર એમ ૨.૪. પૃથકવન - પા (ઉં. માં.) ૨. પુનમેં . પ. રૂ. મૃત્વોપયત (માં. ઉં. 1.)