________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
वर्तिनोऽपि हि पुद्गलाः कर्मतया परिणताः सन्तोऽपि न समावरीतुमलमेकस्यात्मनः सर्वात्मनाऽवबोधम्, यथा च नितान्तघनपटलपिहितेऽपि सवितुर्मण्डले ज्योतिर्लेशः कियानपि चकास्त्येव, न सर्वथैव प्रणश्यति तथाऽऽत्मनोऽप्यवबोधलेशः स्फुरत्येव कियानपि सर्वदा, यदि 'चावृणुयुस्ते पुद्गलाः सर्वात्मना ततो निर्जीवतैव स्यादात्मनः, तस्माद् या च यावती च मात्राऽवरतः प्रबोधस्य सर्वजीववर्तिनी स्वभावादेव निरावरणा समस्ति, सा च सर्वजघन्योपयोगमात्रा प्रथमसमये सूक्ष्मनिगोदापर्याप्तानामेव भवति, ततः परं तु सैवोपयोगमात्रा शेषैकेन्द्रिय-द्वि-त्रि-चतुः-पञ्चेन्द्रियभेदेन भिद्यमाना सम्भिन्न श्रोत्रत्वादिलब्धिकलापेन च लब्धि-निमित्त-करण-शरीरेन्द्रिय-वाङ्-मनःसापेक्षा प्रवर्धमाना नानारूपक्षयोपशमापादितवैचित्र्याऽवग्रहादिभेदात् सर्वकर्मक्षयमवाप्य सकलज्ञेयग्राहिणी परां विशुद्धि काष्ठां समासादयति केवलज्ञानसंज्ञिताम्, अत एव जीवस्वभावचैतन्यविशेषाणां सर्वेषां प्रमाणाख्यानामुपयोगरूपाणां स्व
- હેમગિરા સર્વદા ઉઘડેલો – આવરણ વગરનો પ્રકાશમાન હોય છે. કારણકે આખા ત્રણ લોકમાં રહેલા પણ પુદ્ગલો ખરેખર કર્મ તરીકે પરિણત થઈ જવા છતાં પણ એક આત્માના બોધને સર્વાત્મના (= સંપૂર્ણતયા) ઢાંકવા માટે સમર્થ નથી.
... તો આત્મા નિજીવ બની જાય છે જેમ સમસ્ત વાદળાઓના પડળથી આવરાયેલા પણ સૂર્યના મંડળમાં કાંઈક અલ્પ પણ જ્યોતિ (= તેજ) ચમકે જ છે. (પણ) સર્વથા જ નાશ પામતી નથી. તેમજ આત્મામાં પણ હંમેશા કંઈક થોડો જ્ઞાનનો અંશ તો ઉઘાડો જ હોય છે. જો તે પુગલો જ્ઞાનને સંપૂર્ણપણે આવરી શકતા હોત તો આત્માની નિજીવતા જ થાય (પણ એવું નથી). તેથી જઘન્યથી જ્ઞાનની સર્વ જીવોમાં જે અને જેટલી માત્રા સ્વભાવથી જ આવરણ રહિત રહેલી છે, તે સર્વ થકી જઘન્ય ક્ષાની ઉપયોગમાત્રા ખરેખર પ્રથમ સમયમાં અપર્યાપ્તા એવા સૂક્ષ્મ નિગોદિયા (સાધારણ વનસ્પતિકાય) જીવોને જ હોય છે. પરંતુ ત્યાર પછી તે જ ઉપયોગની માત્રા શેષ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિયના ભેદથી અને સંભિન્નશ્રોત આદિ લબ્ધિના સમૂહ વડે ભેડાતી અનેક પ્રકારે થાય છે તથા લબ્ધિ, નિમિત્ત (= અરિહંતની પ્રતિમા, સદગુરુ આદિ), કરણ, શરીર, ઇન્દ્રિય, વાચા અને મનની અપેક્ષા રાખનારી એવી તે જ ઉપયોગની માત્રા વિવિધ પ્રકારના ક્ષયોપશમ વડે પ્રાપ્ત થયેલ વિચિત્ર અવગ્રહાદિના ભેદ થકી વધતી સર્વ (ઘાતી) કર્મના ક્ષયને પ્રાપ્ત કરી સકળ શેયને (જાણનારી) તથા કેવળજ્ઞાન એવા નામથી કહેવાયેલી એવી વિશુદ્ધિની પરાકાષ્ઠાને પ્રાપ્ત કરે છે. આથી જ પ્રત્યક્ષાદિ પ્રમાણ (= જ્ઞાન)ના નામવાળી, ઉપયોગ રૂપ એવી જીવના સ્વભાવાત્મક સર્વ વિશિષ્ટ ચેતનાઓનું અવશ્ય સ્વસંવેદ્યપણું સ્વીકારવું જોઈએ, ૨વાવૃ° . હા ૨. માત્રાડડવરત: -મુ. (.) ૩. મેરા: - રા.