________________
४४
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/७ भाष्यम् :- आदिग्रहणं किमर्थमित्यत्रोच्यते ।
– સ્થિતિ ननु वन्ध्यापुत्रोऽप्येवमभव्यः स्यात्, नैतत्, कुतः ? तुल्याधिकरणेऽन्यस्मिन् नअयोगादब्राह्मणवत् । एतेनाकाशाभव्यत्वं प्रत्यस्तम्, इतिशब्दो व्यवच्छिनत्ति, भावत्रयमप्यसाधारण्येन जीवस्य। एते त्रयः पारिणामिका भावा भवन्तीत्यनेन भाष्येणैतत् प्रतिपादयति → न कर्मकृताः, स्वाभाविका एते जीवस्य त्रयोऽपि भवन्ति। आदिग्रहणं किमर्थमिति प्रश्नयतः कोऽभिप्रायः ? एवं मन्यते → द्वि-नवाष्टादिसूत्रेण (अ. २ सू. २) त्रिपञ्चाशद् भावभेदा नियताः तद्यदि सन्त्यन्येऽपि ततश्चानियतः सङ्ख्याभदः, तथा चानर्थक सूत्रम्, अथ तावन्मात्रा एव न सन्त्यन्ये ततोऽनर्थकमादिग्रहणमतः पच्छति।
ભાષ્યાર્થ :(સૂત્રમાં) હિં પદનું ગ્રહણ શા માટે ? એ પ્રમાણેના પ્રશ્નનો ઉત્તર અહીં કહેવાય છે.
– હેમગિરા ૦ સ્વાર્થમાં સમજી લેવો.)
અભવ્યત્વ - જે સિદ્ધિગમનને અયોગ્ય છે અર્થાત્ જે (જીવ) ક્યારે પણ સિદ્ધિ પામવાનો જ નથી તે અભવ્ય કહેવાય. અભવ્ય એ જ અભવ્યત્વ. (અહીં પણ વ’ પ્રત્યય પૂર્વવત્ સ્વાર્થિક છે.)
છે ... તો વંધ્યાપુત્ર “અભવ્ય' ન કહેવાય? * શંકા આ પ્રમાણે તો વંધ્યાપુત્ર પણ અભવ્ય કહેવાશે, કારણકે આ (વંધ્યાપુત્ર)નો પણ કયારેય મોક્ષ નથી થતો.
સમાધાન : આ ન કહી શકાય. શંકાઃ શાથી ન કહી શકાય ?
સમાધાનઃ અબ્રાહ્મણની જેમ પ્રસ્તુતમાં નમ્ર પ્રયોગ (= નિષેધ) અન્ય એવા તુલ્ય અધિકરણમાં કર્યો હોવાથી ‘અભવ્યત્વ’ કહેવા દ્વારા ભવ્ય સિવાયના જીવનું ગ્રહણ થાય પણ અસત્ એવા વંધ્યાપુત્ર’નું નહિ. આમ કહેવા દ્વારા આકાશનું અભવ્યત્વ પણ ખંડિત થયું.
ભાષ્યનો ‘તિ” શબ્દ એ વ્યવચ્છેદ (= બાદબાકી) કરે છે, તે આ પ્રમાણે કે જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ એ ત્રણેય ભાવો અસાધારણપણા વડે જીવના છે, જીવ સિવાય અન્ય કોઈના નથી. તે ત્ર:... એવા આ ભાષ્ય વડે આ પ્રતિપાદન કરે છે કે આ ત્રણેય ભાવો જીવના સ્વાભાવિક છે, કર્મકૃત નથી.
પ્રશ્ન : સૂત્રમાં માદ્ધિ પદનું ગ્રહણ શા માટે છે ? એ પ્રમાણે (ભાષ્યમાં) પ્રશ્ન કરનારનો શું અભિપ્રાય છે? એ જણાવતાં ટીકાકારશ્રી કહે છે કે પ્રશ્નકાર એવું માને છે કે “દ્રિ-નવા...” ૨. પ્રશ્નતિ - પત્તા