________________
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/६
ભાષ્યમ્ :- ષાયશ્ચતુર્ભેદ્દ: → ોધી, માની, માથી, નોમીતિા નિાં ત્રિભેટ્ સ્ત્રી, જુમાન્, નપુંસમિતિ
३८
->
-॰ ગન્ધત્તિ -
इति निरदेशि, न तु नरकगतिमात्रमौदयिकस्य जीवस्वतत्त्वप्रतिपादनार्थम्, इतिशब्दः सर्वभेदान्तेष्वियत्ताप्रदर्शनार्थः ।
( कषायश्चतुर्भेदः) कषः = संसारस्तस्याय: ' = उपादानकारणविशेषः कषायः । स चतुर्धा क्रोधादिस्तदुदयात् क्रोध्यादिव्यपदेशः । अत्रापि जीवस्वतत्त्वप्रतिपत्तये क्रोधीति व्यपादेशि न क्रोध इति । लिङ्गं त्रिभेदं → स्त्रीत्वादि, तच्च लीनत्वाल्लिङ्गमुच्यते, यस्मात् पुरुषलिङ्गनिर्वृत्तावति प्रकटायामपि कदाचित् स्त्रीलिङ्गमुदेति न च स्पष्टं बहिरुपलभ्यते नपुंसकलिङ्गं वा, तथा स्त्रियाः स्वलिङ्गनिर्वृत्तावतिस्पष्टायामेव जातुचित् पुन्नपुंसकलिङ्गोदयः, नपुंसकस्याप्येवं ભાષ્યાર્થ :- કષાય ૪ ભેઠે છે – ક્રોધી, માની, માયી, લોભી, લિંગ ૩ ભેદે છે→ સ્ત્રી, પુરુષ, નપુંસક,
હેમગિરા
અને ગતિનામકર્મનો અભેઠ સંબંધ ધારીને ચતુર એવા આચાર્યશ્રી વડે ‘નાર’ એવું પદ નિર્દેશ કરાયું છે, પણ માત્ર નરકગતિ નહીં. નારક વગેરે સર્વે ભેદોના અંતમાં રહેલ ‘કૃતિ’ શબ્દ તે ગતિના ભેદોની સંખ્યા દર્શાવવા માટે છે. (અહીં કષાય વગેરે ભેદોના અંતમાં રહેલ જે ‘કૃતિ’ શબ્દ છે, તેમાં પણ આ જ અર્થ સમજવો.)
કષાય ૪ ભેદે છે → કષ એટલે સંસાર. તેનો આય એટલે લાભ. તે જેનાથી થાય તે કષાય અર્થાત્ સંસારનું વિશિષ્ટ ઉપાદાન કારણ વિશેષ. તે કષાય ક્રોધાદિ ૪ પ્રકારે છે. આ ક્રોધ આદિના ઉદયને લીધે ‘ક્રોધી’ ઇત્યાદિ વ્યપદેશ (જીવમાં) થાય છે. અહીં પણ (ઉપરની જેમ) આચાર્યશ્રી વડે ક્રોધાદિને જીવના સ્વતત્ત્વ રૂપે જણાવવા માટે ‘ક્રોધ’ ન કહેતા ‘ક્રોધી’ એવો વ્યપદેશ કરાયો છે.
સ્ત્રીવેદ આદિ ૩ પ્રકારે લિંગ છે - તે ગુપ્ત હોવાથી લિંગ કહેવાય છે કારણકે પુરુષને જ્યારે અતિ પ્રગટપણે પુરુષલિંગની નિવૃત્તિ (= રચના) હોય ત્યારે પણ ક્યારેક સ્ત્રીલિંગ અથવા નપુંસકલિંગનો ઉદય થાય છે, પણ તે લિંગ બહાર સ્પષ્ટ રીતે જણાતું નથી. તે જ રીતે સ્ત્રીને પણ જ્યારે અતિસ્પષ્ટ જ સ્વલિંગની રચના હોય ત્યારે પણ ક્યારેક પુરુષલિંગ કે નપુંસકલિંગનો ઉદય થાય છે. નપુંસકને પણ આ રીતે જ્યારે સ્વલિંગની નિવૃત્તિ હોય ત્યારે ક્યારેક ઉત્તરકાળમાં
૧. સ્વાયમુપા॰ મુ. (માં) । ‘ત્નીનામવતીતિ નિર્મ્' આ વ્યુત્પત્તિના આધારે ગુપ્ત વસ્તુ - પરોક્ષને જે દર્શાવે તેવી પ્રગટ વસ્તુ ‘નિંગ' કહેવાય છે. પ્રસ્તુતમાં વ્યુત્પત્તિ બદલીને ‘જે સ્વયં લીન છે / ગુપ્ત છે’ તે લિંગ એમ અર્થ કર્યો છે કારણ અંતરમાં રહેલી સ્ત્રીàઠાદિની વૃત્તિઓ અવ્યક્ત હોય છે.