________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् भाष्यम् :- ज्ञानं चतुर्भेदं → मतिज्ञानं, श्रुतज्ञानं, अवधिज्ञानं, मनःपर्यायज्ञानमिति।
– ન્યક્તિ ન सम्यक्त्वादयश्च, क्षायोपशमिकोऽष्टादशधा।
अधुना भाष्यार्थः → ज्ञानं चतुर्भेदमित्युद्देशभाष्यम्, मतिज्ञानमित्यादिनिर्देशः, एतानि च लक्षण-विधानतः प्रथमे व्याख्यातानि, सम्प्रति तु नियममात्रं भावस्यावद्योत्यते।
__ अत्र च मत्यादिचतुष्टयज्ञानावरणीयकर्मणां सर्वोपघातीनि देशोपघातीनि च फड्डकानि, तत्र सर्वेषु सर्वघातिफड्डकेषु ध्वस्तेषु देशोपघातिफड्डकानां च समये समये विशुद्ध्यपेक्षं भागैरनन्तैः क्षयमुपगच्छद्भिर्देशोपंघातिभागैश्चोपशान्तैः सम्यग्दर्शनसाहचर्याज्ज्ञानी भवति, तच्चास्य क्षयोपशमनं ज्ञानचतुष्टयमुच्यते, इतिशब्दः क्षायोपशमिकज्ञानेयत्ताप्रतिपत्त्यर्थः। ભાષ્યાર્થ:- જ્ઞાન ૪ ભેદે છે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યાયજ્ઞાન.
– હેમગિરા – સમાધાન : ‘વ’ કારથી ખેંચાયેલ પદ (ની અનુવૃત્તિ) આગળ ન ચાલે એવો અભિપ્રાય (= નિયમ) છે. પ્રસ્તુતમાં પણ ચોથા સૂત્રમાં ‘વ’ કારથી ખેંચાયેલી ત્રીજા સૂત્રની અનુવૃત્તિ ત્યાં જ અટકી જતી હોવાથી આગળ પાંચમામાં ચાલશે નહીં એમ જાણવું.
સૂત્રના છેડે રહેલ ‘’ શબ્દ સમુચ્ચય અર્થમાં લેવો, તે આ પ્રમાણે કે જ્ઞાનાદિથી માંડીને લબ્ધિ સુધીના ભાવો અને સમકિતાદિ ભાવો, એમ કુલ ૧૮ ભેદે ક્ષાયોપથમિક ભાવ જાણવો.
હમણાં ભાષ્યાર્થ સ્પષ્ટ કરાય છે. 'જ્ઞાનં ચતુર્ભે આ ઉદ્દેશ (= સામાન્ય અર્થ વાચક)વાક્ય છે. વિજ્ઞાન' ઇત્યાદિ પદો નિર્દેશ (= વિશેષાર્થ વાચક) વાક્ય છે. વળી આ (મતિ આદિ ચારે) શાનોને લક્ષણ અને ભેદ થકી પ્રથમ અધ્યાયમાં જણાવી દીધા છે. અત્યારે તો ભાવનો નિયમ જ દર્શાવાય છે. અર્થાત્ ક્યા ભાવમાં ક્યા જ્ઞાનો છે, તે વાત અહીં પ્રકાશિત કરાય છે.
વળી અહીં મતિ આદિ ચારે જ્ઞાનાવરણીય કર્મોના સર્વોપઘાતી અને દેશોપઘાતી સ્પર્ધકો હોય છે, તેમાં બધાંય સર્વઘાતી સ્પર્ધકો ધ્વંસ થયે છતે અને સમયે સમયે વિશુદ્ધિની અપેક્ષાપૂર્વક (= આત્મ વિશુદ્ધિ દ્વારા) દેશોપઘાતી સ્પર્ધકોમાંથી અનંત ભાગો વડે ક્ષય પામતાં તેમજ ઉપશાંત થયેલા એવા દેશોપઘાતી ભાગો વડે સમ્યગ્દર્શનના સાહચર્ય થકી જીવ જ્ઞાની થાય છે અને તે જ્ઞાનાદિ ચતુષ્ટય આ (= જ્ઞાની જીવ)ને ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલા કહેવાય છે.
‘મન:પર્યવજ્ઞાનકિતિ’ આવું જે ભાષ્ય છે એમાં રહેલો “તિ’ શબ્દ ક્ષાયોપથમિક-જ્ઞાનની ઇયત્તા (= સંખ્યા)ના બોધ માટે છે. ૨. પ્રેક્ષ્ય - મુ. (ઉં.) ૨. શ્વાતિfમૌ : ઉં. માં..