________________
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/५ भाष्यम् :- अज्ञानं त्रिभेदं → मत्यज्ञानं, श्रुताज्ञानं, विभङ्गज्ञानमिति। दर्शनं त्रिभेदं , चक्षुर्दर्शनं, अचक्षुर्दर्शनं, अवधिदर्शनमिति।
- સ્થિતિ अज्ञानं त्रिभेदमित्युद्देशः, मत्यज्ञानादि निर्देशः, ज्ञानमेव मिथ्यादर्शनसहचरितमज्ञानम्, कुत्सितत्वात् कार्याकरणादशीलवदपुत्रवद् वा, अज्ञानता च प्रपञ्चतः प्रथमे प्रतिपादिता, मिथ्यादृष्टेरवधिर्विभङ्ग उच्यते, भङ्गः = प्रकारः, कुत्सार्थो विरुपसर्गः, विगर्हितो भङ्गः विभङ्गः, विभङ्गं च तज्ज्ञानं च विभङ्गज्ञानम्, अत्र विभङ्गशब्देन कुत्सा गतेति न ज्ञानशब्दादौ 'नञ्योगस्तेन विभङ्गज्ञानम् । तदेतत् त्रिविधमपि ज्ञानावरणक्षयोपशमजमवसेयम् । अज्ञानेयत्तापरिच्छेदार्थ मितिशब्दः।
दर्शनं त्रिभेदमित्युद्देशः, चक्षुर्दर्शनमित्यादि निर्देशः, चक्षुषा दर्शनम् = उपलब्धिः सामान्यार्थભાષ્યાર્થ - અજ્ઞાન ૩ ભેદે છે - મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન. દર્શન ૩ ભેદે છે - ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન.
- હેમગિરા -
છે અજ્ઞાન = કુત્સિતજ્ઞાન છે માન ત્રિભે' એ ઉદેશવાક્ય છે. “પત્યજ્ઞાન' વગેરે નિર્દેશ વાક્ય છે. મિથ્યાદર્શનથી સહચરિત થયેલું મતિ આદિ જ્ઞાન જ અજ્ઞાન છે કેમકે તે કુત્સિત છે. જેમ કુત્સિત (= ખરાબ) શીલ અશીલ કહેવાય છે તેમ મિથ્યાદષ્ટિનું જ્ઞાન એ પણ અજ્ઞાન કહેવાય છે. અથવા (વિરતિ કે મુક્તિ રૂ૫) કાર્યને નહીં કરતું હોવાથી મિથ્યાદિનું જ્ઞાન એ અજ્ઞાન કહેવાય છે, જેમ પુત્રને અનુરૂપ (માતા-પિતાની સેવા વગેરે) કાર્ય નહીં કરતો હોવાથી પુત્ર અપુત્ર કહેવાય છે.
તથા અજ્ઞાનતા (કેવા પ્રકારની હોય છે તે) અમારા વડે પ્રથમ અધ્યાય (= પ્રથમ ભાગની સૂત્ર ૧/૩૨ની ટીકા પૃ. ૨૭૨)માં સવિસ્તાર બતાવાઈ છે. મિથ્યાદષ્ટિનું અવધિજ્ઞાન તે વિભંગજ્ઞાન કહેવાય. (હવે વિર્ભાગજ્ઞાનની વ્યાખ્યા બોલે છે.) ભંગ એટલે પ્રકાર, વિ’ ઉપસર્ગ એ કુત્સિત અર્થમાં છે અર્થાત્ વિગહિંત ભંગ તે વિભંગ કહેવાય. વિભંગ એવું જે જ્ઞાન તે વિભંગશાન. અહીં કુત્સાનો અર્થ ‘વિભંગ’ શબ્દથી જ જ્ઞાત છે તેથી “જ્ઞાન” શબ્દની આગળ (કુત્સિત અર્થમાં) ન” કાર = ‘અ જોડવાની જરૂર નથી, (અર્થાત્ વિર્ભાગજ્ઞાનના બદલે વિસંગઅજ્ઞાન લખવાની જરૂર નથી, તેથી વિર્ભાગજ્ઞાન એ પ્રમાણે લખ્યું છે. તથા આ (મત્યજ્ઞાનાદિ) ત્રણે પણ જ્ઞાનાવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલા જાણવા. ‘તિ' શબ્દ અજ્ઞાનોની સંખ્યા જણાવવા માટે છે.
ત્રણ દર્શનનું સ્વરૂપ છે ‘ત્રિભે' આ ઉદ્દેશવાક્ય છે. રક્ષજ્ઞ વગેરે નિર્દેશવાક્ય છે ૨. નાયો . માં. ના