________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
भाष्यम् :- तद्यथा'
औपशमिको द्विभेदः । क्षायिको नवभेदः । क्षायोपशमिकोऽष्टादशभेदः। औदयिक एकविंशतिभेदः पारिणामिकस्त्रिभेद इति । यथाक्रममिति येन सूत्रक्रमेणात અર્ધ્ય વક્ષ્યામઃ ।।ર/શા
-૦ ગન્ધત્તિ -
वल्लक्ष्यते पूर्वं सूत्रार्थमनूद्य यथाक्रमं सूत्रं सम्बन्धयति । औपशमिको द्विभेद इत्यादि, विवरणं 'सुगमम् । पारिणामिकस्त्रिभेद इति, अयमितिशब्द आदिशब्दार्थे, शेष पारिणामिकभेदसङ्ग्रहार्थम्, यथाक्रममिति, अत्रेतिशब्दः शब्दपदार्थकः, अनेन शब्देनायमर्थः प्रत्याय्यते, येन सूत्रक्रमेणात ऊर्ध्वं वक्ष्यामः, येनेति वक्ष्यमाणेन ‘सम्यक्त्व- चारित्रे' (२/३) इत्यादिनाऽस्मात् सूत्रादुपरिष्टात् भणिष्यामः तेन ભાષ્યાર્થ :- તે આ પ્રમાણે ઔપરામિક ભાવના બે ભેદ છે, ક્ષાયિક ભાવના ૯ ભેદ છે, ક્ષાયોપશમિક ભાવના ૧૮ ભેદ છે, ઔયિક ભાવના ૨૧ ભેદ છે અને પારિણામિક ભાવના ૩ ભેદ છે વગેરે. યથાક્રમ એટલે આ સૂત્ર પછી આગળ જે સૂત્રના ક્રમથી અમે ભાવોને કહીશું તે સૂત્રના ક્રમ મુજબ ઔપરામિકાઠિ ભાવો જાણવા ।।૨/૨।।
• હેમગિરા
જ નથી આથી નિશ્ચય થાય છે કે ‘દ્વિ-નવાષ્ટા'... ઇત્યાદિ પદો સૂત્રના જ એક વિભાગ રૂપ છે, ભાષ્ય રૂપ નહીં.
→>>
=
२३
પ્રશ્ન : તો (ભાષ્યમાં) ફરી સૂત્ર કહેવામાં શું પ્રયોજન છે ?
ઉત્તર : ‘તે ગૌપશમિજાજ્ય: પગ્ય ભાવ:' અહીં સુધીના પદો દ્વારા પૂર્વ ૨/૧ સૂત્રના અર્થનું ફરી કથન કરીને તે ૬/૧ સૂત્ર સાથે યથાક્રમે ‘દ્વિ-નવાષ્ટાવશ’... ઇત્યાદિ ૨/૨ સૂત્રનો સંબંધ જોડે છે. આટલું જ પ્રયોજન ભાષ્યમાં અક્ષરશઃ સૂત્ર લખવાનું જણાય છે. ‘સૌપમિટ્વિમેવઃ’... ઇત્યાદિ ભાષ્ય છે અને તેનું વિવરણ સુગમ છે. (માટે તેના ઉપર અહીં ટીકા નથી લખતા.)
# વાક્યાન્તર દ્વારા નિરૂપણ એ વ્યાખ્યાનું પ્રધાન અંગ ♦
‘પરિમિસ્ત્રિભેદ્ર કૃતિ’ એ ભાષ્યમાં લખાયેલ ‘કૃત્તિ’ શબ્દ એ શેષ પારિણામિક ભેદોનો સંગ્રહ કરવા માટે ‘આદિ’ શબ્દના અર્થમાં સમજવો અર્થાત્ આગળ ૨/૭ સૂત્રમાં ‘આવિ’ પદથી કહેવાતા અસ્તિત્વ, કર્તૃત્વ આદિનું ગ્રહણ ‘કૃતિ’ શબ્દથી કરવું.
->
‘યથામમિતિ’ આ ભાષ્યમાં જે ‘કૃતિ’ પદ છે, તે શબ્દ વાચક છે અર્થવાચક નહીં અર્થાત્ ‘કૃતિ’ શબ્દથી યથાક્રમ પદ એ શબ્દભૂત જાણવું પણ અર્થભૂત નહીં. આ (યથાક્રમ) શબ્દ વડે ‘ચેન સૂત્રમેળાત ઝર્દ્ર વક્ષ્યામઃ' એવો ભાષ્ય રૂપ અર્થ જણાય છે. તેનો અર્થ આ પ્રમાણે છે આ (૨/૨) સૂત્રની આગળ કહેવાતા સમ્યવત્વ-ચરિત્રે (૨/૩) ઇત્યાદિ જે સૂત્રના ક્રમથી અમે १. 'यथा' - इति पाठो मुद्रितप्रतौ हस्तादर्शे च दृश्यते, परंतु तत्त्वार्थसूत्रस्य प्रस्तुतबृहत्टीकायां (पृ. - २५) मुद्रितभाष्यप्रतौ च ‘તવ્યથા’ ત્યેવ પાડોસ્ત તતઃસ ડ્વ વૃદ્દીત:। ૨. ક્ષયિોપા° - મુ. (પ્રા. થૅ)। . સુજ્ઞાનમ્ - મા. હું.