________________
( ૩૮ )
ܕ
સહકાર.
'
સહકાર ' એ સંસ્કૃતમાં આંબાના વૃક્ષનું નામ છે. અર્થાત્ ‘ સહકાર ’ એટલે આમ્ર અને આમ્રનુ ફળ કેરી એ
"
આ કળીયુગનું અમૃતફળ. બધાં કળામાં આમ્રફળ-કેરી એ ઉત્તમ ફળ કહેવાય છે. સુતરાં, ‘ સહકાર ' અમૃતને ઉત્પન્ન કરનારી વસ્તુ છે. જ્યાં ‘ સહકાર ' છે,−પ્રેમ છે—સંપ છે— એકતા છે–સહાનુભૂતિ છે, ત્યાં અમૃતજ ઝરે. અમૃત જેટલા જ આનંદ થાય. જ્યારે તેથી વિપરીત, અસહકાર એટલે અમૃતથી ઉલટું-વિષ–ઝેર દુઃખ. જ્યાં અસહકાર, ત્યાં વૈર-ઝેર સિવાય બીજુ ન હાય. અતએવ દુ:ખજ હાય.
-
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com