________________
મહાવીર જયન્તી. દેવેન્દ્રોએ તેમ મૃત્યુલેકના મનુષ્યએ જોત્સવ ઉજવ્યો હતા, એ દિવસ–મહાવીર પ્રભુને એ જન્મદિવસ તે ચેત્ર શુદિ ૧૩ને છે, એટલું જ નહિ, પરંતુ એ ચેત્ર શુદિ ૧૩ના દિવસને જેનસમાજે પિતાને એક પરમ પવિત્ર દિવસ માની, તે દિવસે ભગવાન મહાવીર દેવની જયન્તી ઉજવવાને પણ ખાસ્સો પ્રચાર કર્યો છે. કહેવાની કંઈ આવશ્યક્તા નથી કે– છેલ્લાં પચીસ વર્ષોમાં “મહાવીર જયન્તી” લગભગ સર્વત્ર ન્હાના કે મોટા પાયાથી ઉજવવામાં આવે છે. આ દિવસનું માહાસ્ય ન કેવલ સ્વામિવાત્સલ્યાદિ કરવા પૂરતું જ રાખ્યું છે, પરંતુ આ દિવસ, એ જેનેના નહિં પરન્તુ આખા એ આર્યાવર્તન એક ઉદ્ધારક મહાન પુરૂષને જન્મ દિવસ હવાની ખાતરી રાજ્યાધિકારીઓને પણ કરી આપી છે. અને તેનું જ એ કારણ છે કે-કેટલાક દેશી રાજ્યોએ રાજ્યના જાહેર તહેવાર તરીકે આ દિવસને માન્ય રાખે છે.
આટલું હોવા છતાં પણ આપણે ભગવાન મહાવીર દેવની વાસ્તવિક જયન્તી” ઉજવવાથી તે હજારે ગાઉ પાછા છીયે, એ વાત મહાવીરના પ્રત્યેક અનુયાયીએ બરાબર સમજવી ઘટે છે. ભગવાન મહાવીર એટલે કોણ? ભગવાન મહાવીરનું મહત્ત્વ કેટલું? ભગવાન મહાવીરના સિદ્ધાન્તો એ કઈ કેટીના સિદ્ધાન્તો? આ બધી બાબતોને જ્યારે જ્યારે વિચાર કરવામાં આવે છે, ત્યારે આપણને સ્પષ્ટ સમજાય છે કે, ભગવાન મહાવીરની જ્યની આપણે જે આકારમાં ઉજવીએ છીએ, મહાવીર ભગવાનની જયન્તી નિમિત્તે આપણે અત્યાર
૧૬૩ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat