________________
સમયને આળખા.
એ થયા. માતા-પિતાની સેવા એ, એ યુવકનું કાર્ય ક્ષેત્ર અન્ય. પણ માતા પિતાની સેવા કરે શાથી? જે દેશમાં ભલભલા ઇંજિનીયરી અને ડાકટરી પાસ કરેલા, અરે બી. એ. એલ એલ. ખી. કે એમ. એ. થયેલા હજારો નવયુવકે પેાતાના પેટને માટે માર્યા માર્યા કરે છે, અરે ટાંગા હાંકીને સાંજ પડે રૂપિયા ખાર આના પેદા કરવાની નેાખતમાં પડ્યા છે, તે દેશમાં કોઈપણ જાતના હુન્નર ઉદ્યોગથી હાથ ધેાઈ બેઠેલ અને નાની ઉમરથી શાદીના શિકાર થયેલા નવયુવકે શું કમાઈને માતા-પિતાની સેવા કરે ? માતા પિતાની સેવા તે! દૂર રહી, પેાતાનું અને પેાતાની ખીખીનુ પેટ ભરવુ જ મુશ્કેલ હાય, ત્યાં બીજું શું કરી શકે ? પરિણામ શુ આવે છે, તે કાઇથી છાનું નથી. વીશ વીશ કે પચીસ પચીસ વર્ષની ઉમર થવા છતાં જો કઇ કમાતા નથી તે તે છેકરા અને છેકરાની વહુ સગા માતા પિતાને કાળ સમાન લાગે છે. ગૃહકલેશ શરૂ થાય છે. આખરે ભાઈને, ખીખીને લઈ માતાપિતાથી જુદું થવુ પડે છે. પણ જુદા થઇને કરે શું ? લેાકેાની દુકાનેાના આટલા તાડવા સિવાય શું કરે ! અને અધુરામાં પુરૂ એ યુવક જો જિતેન્દ્રિય ન રહ્યો, વિષય લેાલુમ થયા તે સતાનેાત્પત્તિ વધતી જ જવાની. એટલે જ્યાં એનુ ંએ પુરૂ નહેાતું થતું, ત્યાં ખાલખચ્ચાંની રક્ષાના પ્રશ્ન ઉભા થયા. ખર્ચ વધ્યાં, આવકનું ઠેકાણું નથી.
ગઈ કાલના વિદ્યાથી આજે વિવાહાથી ખની, જાઓ, પેાતાની સ્ત્રી સાથે કપાળે હાથ દઇ માતાપિતાને અત:ક
૧૭૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com