________________
વિદ્યાથી કે વિવાહાથી. કુટેવને દૂર કરાવવા સચેષ્ટ રહે. એના શરીરની સંભાળ માટે પૂર્ણ કાળજી રાખે. એને વિદ્યા પ્રત્યે અભિરૂચિ ઉત્પન્ન કરાવવા પ્રયત્ન કરે. કાર્યકર્તાઓના સતત પ્રયત્ન અને સંસ્થાના સેંકડે રૂપિયાના વ્યયના પરિણામે તે બાળક કંઈક માણસની લાઈનમાં આવી “વિદ્યાથી” અવસ્થામાં પ્રવેશ કરે. વિદ્યાની અભિરૂચિવાળે બને.
તેટલામાં આ કમાવા મોકલેલા કુંવર કેટલું કમાયા છે, કિંવા કેટલા સ્થિરચિત્તવાળા બન્યા છે, બીજા શબ્દોમાં કહીએ તો “વિવાહ”ને ગ્ય કેવા થયા છે, એ પોતે જેવાને અને જાતિવાળાઓને બતાવવાને તેનાં માબાપ તેને ઘરે બોલાવવા માટે પન્ને છેડે છે. છેવટ પત્રથી કામ સિદ્ધ ન થાય તો “મા” કે કે “ઘરડુ બરડુ ભયંકર બીમાર છે, જલદી આવે.” વિગેરે મતલબના તારે છુટે. એટલે આ વિદ્યાથીઓનું ચિત્ત વિહ્વળ બને. આખરે તેણે જવું જ જોઈએ. ગૃહપતિએ તેને રજા આપવી જ જોઈએ. એમ એકાદ વખત ઘરે જઈ આવીને પિતાની શાન–શકલ સંબંધીઓને બતાવીને પોતાનું નામ “વિવાહાથી ” ના ઉમેદવાર તરીકે નેંધાવી આવે. બસ ખલાસ, ઉમર ગમે તેટલી હોય, દસ વીસ રૂા. ને મહીને લાવવા જેટલી એ ભલે શક્તિ ન મેળવી હોય, પરન્તુ એકાદ-બે વર્ષ પછી “વિદ્યાથીની પરિક્ષામાં નહિં, પરન્તુ, વિવાહાથની પરિક્ષામાં પાસ થાય.
બસ ભણવાનું ગણવાનું ઉતરડે ચઢાવ્યું. હવે તે એકના
१७७ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat