________________
સમયને ઓળખેા.
પુણ્ય, પરાપકાર, જ્ઞાન એ બધાં કારણેા છે, સાધના છે. એ સાધનમાં ફેરફારા અવશ્ય થઈ શકે. બેશક ધનાં કારણેાને, કારણના કાર્યમાં ઉપચાર કરીને, ‘ધર્મ ’ માની શકીએ, પરંતુ એ કારણેામાં ફેરફાર નજ થઇ શકે, એ માનવું સરાસર ભુલ ભરેલુ છે. હું અહીં · ધર્મ ' અને ‘ સમાજ ’ ઉપર ‘ સમયને પ્રભાવ જે બતાવવા ઇચ્છું છું તે ધર્મના કારણેામાં છે ધર્મનાં સાધતેામાં છે. એ ધર્મનાં સાધનામાં સમય સમય ઉપર ફેરફાર અવશ્ય થયા છે. જીએ સઉથી પહેલાં આવશ્યક ક્રિયા–પ્રતિક્રમણ. આવશ્યક ક્રિયા—
પ્રતિક્રમણ એ છ આવશ્યકનું નામ છે. પહેલાં છ આવશ્યકમાં પ્રતિક્રમણની ક્રિયા સમાપ્ત થતી. પરંતુ સમય સમય ઉપર આચાર્યોએ અમુક અમુક સૂત્રેાની રચના કરી અને એ સૂત્રા ધીમે ધીમે પ્રતિક્રમણની ક્રિયામાં દાખલ કર્યો. દાખલા તરીકે એમ કાઇ નહી કહી શકે કે અત્યારે પખ્ખી, ચઉમાસી અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં ખેલાતુ સલાહત શ્રીહેમચંદ્રાચાર્યની પહેલાં ખેલાતુ હતુ. ચાવીશ તી કર ભગવાનેાની આ સ્તુતિ શ્રીહેમચંદ્રાચાર્યે મનાવ્યા પછીજ તે પ્રતિક્રમણમાં પ્રવેશી ગઇ છે. એ સૈા કબુલ કરશે કે શાંતિ એ માનદેવની બનાવેલી એટલે માનદેવસૂરિ પહેલાં આ સ્તુતિ નહાતી કહેવાતી. એ સ્પષ્ટ છે. આવીજ રીતે સ્નાતસ્યાની સ્તુતિ હેમચદ્રાચાર્યના શિષ્ય બાલચંદ્રની પહેલાં, સંસારદાવાની સ્તુતિ હરિભદ્રસૂરિની પહેલાં, અજિ
૨૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com