Book Title: Samayne Olkho Part 02
Author(s): Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 247
________________ સમયને આળખા. ખમય શું છે ? પ્રાચીન ચાલી આવતી રૂઢીમાં ફેરફાર કેમ કરી શકાય ?' એ આપણે! બ્ય પ્રલાપ છે. આપણે પોતે સમયને આધીન થઈ રીવાજો–રૂઢીઓમાં ફેરફાર કરતા આવ્યા છીએ, અને કરી રહ્યા છીએ, કારણ કે રૂઢી એ તે મનુષ્યની પ્રચલિત કરેલ વસ્તુ છે. સામાજિક કે ધાર્મિક વ્યવહારાનુ પાલન થઇ શકે, અને તેમાં અવ્યવસ્થા ઉત્પન્ન ન થાય એટલા માટે આંધેલા નિયમે છે. એ નિયમે આપણા મનુષ્યના બાંધેલા હાઇ આપણે તેમાં ફેરફાર કરવાના અધિકારી છીએ. તેમ કાઈ રીવાજ આ સમયને અનુકુળ ન દેખાતા હાય તા તેને સર્વથા દૂર કરી શકીએ છીએ. કોઇ સમયમાં કઇ જાતિમાં અમુક કારણેાને લઇને ખાળલગ્નો થવા લાગ્યાં હાય, પરંતુ તે પ્રથા આ સમયને માટે પેાતાને, જાતિને, સમાજને અને આખા રાષ્ટ્રને શાપ રૂપ હાય તે તે પ્રથા શું દૂર ન કરવી ? શુ તેને વળગી રહેવું ? એવી જ રીતે તમામ રીવાજોને માટે, રૂઢીએને માટે સમજવાનુ છે. જે રીવાજો જે રૂઢીએ, સમાજને, દેશને, કે ધર્મને હાની પહેાંચાડનારી છે, એ રૂઢીઓમાં અને રીવાજોમાં ફેરફાર કરવા કિવા એને મૂળથી દૂર કરવા, એ જરૂરનું જ છે. પૂર્વ પુરૂષા, આચાર્યો અને સંઘના નેતાએ એ પ્રમાણે ફેરફાર કરતા જ આવ્યા છે ! રૂઢીપૂજકા આવી ખાખતામાં જ્યારે લાજવાબ અને છે ત્યારે માત્ર એક જ શાસ્ત્રની આડ ઉભી કરે છે અને ૨૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254