Book Title: Samayne Olkho Part 02
Author(s): Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 251
________________ (૨) ૫ સંરક્ષકને ફેટે સંસ્થાના મકાનમાં રહેશે. ૬ સંસ્થામાંથી નીકળતા તમામ ગ્રંથની એક એક નકલ ભેટ મળશે ૨ લાઈફ મેમ્બર-એક હજાર રૂ. આપનાર લાઈફ મેમ્બર ગણાશે. લાભ ૧ આ રકમમાંથી નિકળનાર ગ્રંથોમાં લાઈક મેમ્બરનું નામ સહાયક તરીકે પારો ૨ વેચાણની રકમ બચત રકમમાં ઉમેરાતાં તેટલા અંશે ગ્રંથની સંખ્યા વધશે. ૩ દરેક ગ્રંથમાં ફેટ રહેશે. ૪ આ રકમમાંથી જે એક કે બે ગ્રંથ બહાર પાડવામાં આવશે તે તેમાંના એકમાં જીવનચરિત્ર સંક્ષેપમાં અપાશે. ૫ સંસ્થામાંથી નિકળતા તમામ ગ્રંથની એક એક નકલ ભેટ મળશે. ૩ સહાયક-પાંચસો રૂપિયા આપનાર સહાયક ગણાશે. લાભ. ૧ સહાયક તરીકે ગ્રંથમાં નામ રહેશે. ૨ પાંચની રકમમાંથી જે એક જ ગ્રંથ છપાશે તે તેમનો ફોટો અને ફેટા નીચે થોડે પરિચય આપવામાં આવશે. ૩ સંસ્થાના દરેક પુસ્તકોની એક એક ન ભેટ મળશે. નેટ ઉપરના ત્રણે પ્રકારના સહાયકો તરફથી જે જે ગ્રંથો છપાશે, તેની કિંમત લાગત ખર્ચથી પણ ઓછી રાખવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254