________________
સમયને આળખા.
અપવિત્રતાના કારણે કાઇ કેશરને વાપરવાના નિષેધ કરશે તા રૂઢીપૂજકે ચીલ્લાઈ ઉઠશે: “ જોયુ...! કેશરને બંધ કરી ધર્મના નાશ કરવા બેઠા છે. ખીલકુલ નાસ્તિક થઈ ગયા છે” ઈત્યાદિ. અસ્તુ.
કહેવાની મતલખ એ છે કે મંદિર, મૂર્ત્તિ, મૂર્તિપૂજા, અગરચના વિગેરેમાં પણ ઘણા ફેરફાર થઇ ગયા છે. એ બધા “ સમયનાજ પ્રભાવ ” છે, અને એ પ્રભાવને રૂઢીપૂજકા સારી રીતે જાણે છે.
પષણા પ
આપણા પરમ પવિત્ર પયૂષણા પર્વ ઉપર પણ સમયને કેવા પ્રભાવ પડ્યો છે ? એના કાઈ વિચાર કરે છે કે ? પયૂ ષણા પર્વના ખાસ દિવસ ભાદરવા સુદી પાંચમને હતા પરંતુ એ પાંચમની ચેાથ કરી. પયૂષણા પર્વમાં વંચાતુ કલ્પસૂત્ર કેવળ સાધુએજ વાંચતા અને સાંભળતા. જ્યારે સમયના પ્રભાવે એજ કલ્પસૂત્ર સભા સમક્ષ વાંચવુ' શરૂ થયુ; એટલું જ નહી પરંતુ એ કલ્પસૂત્રવાંચનની મહીમા વધતાં વધતાં ત્યાં સુધી વધી કે તેના નિમિત્તે અનેક ક્રિયાએ તેમાં પ્રવેશી ગઇ. દાખલા તરીકે સ્વપ્ન ઉતારવાં, ઘાડીયાપારણું ઝુલાવવું, તેના નિમિત્તે ઘી ખેલવું, પસૂત્ર સાધુનુ હાવા છતાં તેજ વખત ગૃહસ્થ સાધુ પાસેથી લઈને ખાલી ખેાલીને પછી સાધુને વહેારાવવુ, ઘેાડીયા-પારણું ખેલી ખેલીને ઘેર લઈ
૨૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com