________________
સમયને ઓળખો. એક સંઘ કાઢવામાં પ કે ૬ લાખ રૂપિયાનો વ્યય થાય પરંતુ એજ ૫ કે ૬ લાખ રૂપિયાને જે વિવેક પૂર્વક જૈન સમાજની દરિદ્રતા દૂર કરવા માટે વ્યય કરવામાં આવે તો કેટલો બધે લાભ થાય? સંઘ કાઢવાને હેતુ એ છે કે-જે લેકે પિતાના ખરચથી યાત્રાએ ન કરી શક્તા હોય એવાઓને યાત્રાને લાભ મળે, અને તેની અનમેદનાનું ફળ એ ખર્ચ કરનારને મળે. પરંતુ ખરી રીતે આવા સંઘમાં યાત્રા નિમિત્તે તાણી તાણને–આગ્રહ કરી કરીને–અરે તારે કરી કરીને બોલાવવામાં કોને આવે છે? પિતાની બરાબરીના શેઠિયાઓને, સગાસંબંધીઓને. ગરીબ તે બિચારા એક જાહેર નિમંત્રણ જઈને પોતાની મેળે જાય તો ભલે જાય. તેમાં પણ જેટલે ભાવ ધનાલ્યોને પૂછાય એટલે ગરીબને થડે જ પૂછાય.
વિચારવા જેવું તે એ છે કે અત્યારે યાત્રા એવી મેંઘી નથી કે જેટલી પહેલાં હતી. રેલાદિ ઝડપી વાહનને અભાવ, વિકટ માર્ગો, એ વિગેરે કારણે અત્યારે રહ્યાં નથી. અત્યારે તો ગરીબમાં ગરીબ પણ આસાનીથી યાત્રા કરી શકે છે. હા, સમેતશિખર જેવા દૂરના તીર્થને માટે આ સંઘ ઉપગી કહી શકાય, પરંતુ મુંબઈના છકકા પંજામાંથી માંડ માંડ બે ત્રણ અઠવાડીયાં કાઢી તીર્થકર ગાત્ર બાંધી લેવાવાળાઓને સમેતશિખર જેટલા દૂરના તીર્થની યાત્રા કરવાને અને કરાવવાને મહીનાઓની ફુરસદ કયાં મળી શકે અને જે ત્રણ અઠવાડીયાની ફુરસદથી તીર્થકર ગેત્ર બંધાતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com