________________
દાનપ્રણાલી.
સભાવ છે, ત્યાં દ્રવ્યની ચિંતાઓ હોય છે, આવી પરિસ્થિતિના પરિણામે જ શિક્ષણ કાર્યમાં પ્રતિવર્ષ લાખ રૂપિઆને વ્યય થવા છતાં જોઈતું પરિણામ આવતું નથી.
આમ જેને એન્જૈન આગેવાનોએ પિતાની દાનપ્રણાલી વિવેકપૂર્વક જ આગળ વધારવાની જરૂર છે. ઘણે વખતે અવિવેકથી–અવિચારથી અથવા એમ કહેવામાં આવે કે અંધશ્રદ્ધાના આવેશથી કરેલી ભકિત કિંવા દાનથી ભયંકર નુકસાન પણ થાય છે.
સાધુઓને સુખશીલીયા બનાવવામાં જે કંઈ કારણ હોય તો તે શ્રાવકોની અંધશ્રદ્ધાયુક્ત ભક્તિ છે. ભક્તિના મેહમાં નહિ ખપતી વસ્તુઓ ગૃહસ્થો હેરાવે, સદેષ આહાર વહરાવે, પોતાના જ ગામમાં કે આસપાસનાં ગામમાં રહેવા માટે એકના એક સાધુઓને આગ્રહ કરે, આ બધાનું પરિણામ એ આવે છે કે–સાધુઓ શિથિલ થાય છે.
ચોમાસું આવ્યું, પાલીતાણામાં સાધુ-સાધ્વીઓ ઘણાં હશે, ચાલે ખુબ લાભ લઈએ.” એમ વિચાર કરીને ગૃહસ્થો પાલીતાણામાં રસોડુ ખેલે. એક નકર અને એક રસોયે રાખે. બહુ તે એકાદ શ્રાવક હરાવવા વાળે રાખે. રસેડે માણસ જમે ત્રણ અને હવારના પહેરમાં દૂધ ઉકાળે દેઢ મણ. બપોરે રોટલીને આર્ટો બાંધે સવામણું બલ્ક આખા દિવસ રડુ ચાલુજ. સાધુ સાધ્વીનાં ટેળેટેળાં આવતા જતા રહે એ રડે. બતાવે આતે લાભ કે
૧૭. www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat