________________
યુવકને. એ કાટ ભલભલા તેજાને પણ હજમ કરી જશે. પરંતુ યુક્તિ અને બુદ્ધિબળથીજ કામ લેવાનું છે, એ વાતને જરાયે ન ભૂલશે !
ભાઈઓ, થોડા વખત ઉપર મારા એક “સુધારા' ના લેખમાં કહી ગયે છું તેમ, સુધારકોએ સૌથી પહેલાં સુધરવાની જરૂર છે. આપણે આપણે મદ દૂર કરો. અને જે સુધારે કરવા આપણે મથતા હોઈએ, એ સુધારાની શરૂઆત આપણે આપણે જાતથી–શરીરથી–ઘરથી કરવી જોઈએ. જરા એ પણ સંભાળજે કે–“સુધારક”ના લેબાસમાં કઈ ઠગારા પોતાનું કામ ન કાઢી જાય, કે જેથી તમારી આખી યે પ્રવૃત્તિને કલંક લાગે.
આ ઉપરાન્ત એક ખાસ વાત ધ્યાનમાં લેવાની છે, અને તે એ કે–સુધારકોએ–યુવકોએ સૌથી પહેલાં પોતાનું સંગઠન કરવાની જરૂર છે. ગામે ગામના યુવક મંડળેએ એકજ પદ્ધતિથી પિતાની પ્રવૃત્તિ આગળ ધપાવવી જોઈએ. જે યુવકેએ સંગઠન ન કર્યું, અને જેમ મરજીમાં આવ્યું તેમ ધપાવે રાખ્યું તે સંભવ છે કે, કોઈ વખતે “ લેને ગઈ પૂત છે આઈ ખસમ” વાળી કહેવતને ચરિતાર્થ થતી જેવાને પ્રસંગ આવશે. અતએ સંગઠનની પહેલાં જ જરૂર છે.
બીજી બાબત એ છે કે યુવકોએ જે કંઈ પ્રવૃત્તિ આદરવાની જરૂર છે, તેમાં ખાલી ઠરાવ પાસ કરવા, ભાષણે આપવાં કે નિયમાવલીઓ બહાર પાડવા માત્રથી કંઈ સાર્થકતા થવાની
૨૧૩ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat