________________
સામાજિક પતન. ઢીલી દેરી મૂકી એક બીજાને મળી વિચારેની લેનદેન કરી કંઈક સંગઠન કરવાની જરૂર છે. એવી જ રીતે જેના ગૃહસ્થોએ પણ કેઈ પણ સાધુ કે આચાર્યના પક્ષમાં ન પડતાં, તટસ્થપણે જૈનધર્મની ખાતર સંગઠનના ઉપાય હાથ ધરવાની જરૂર છે. શાસનદેવ સર્વને સબદ્ધિ આપે, અને જૈન સમાજને આ પતન અવસ્થામાંથી જલદી ઉદ્ધાર કરે, એજ અંતિમ આકાંક્ષા.
૨૦૯ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat