SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ સામાજિક પતન. ઢીલી દેરી મૂકી એક બીજાને મળી વિચારેની લેનદેન કરી કંઈક સંગઠન કરવાની જરૂર છે. એવી જ રીતે જેના ગૃહસ્થોએ પણ કેઈ પણ સાધુ કે આચાર્યના પક્ષમાં ન પડતાં, તટસ્થપણે જૈનધર્મની ખાતર સંગઠનના ઉપાય હાથ ધરવાની જરૂર છે. શાસનદેવ સર્વને સબદ્ધિ આપે, અને જૈન સમાજને આ પતન અવસ્થામાંથી જલદી ઉદ્ધાર કરે, એજ અંતિમ આકાંક્ષા. ૨૦૯ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy