________________
(પપ )
ففي
યુવકેને.
વહાલા યુવકે!
કાયાપલટને જમાને આળે છે. ગુરૂડમવાદના ખાતામાં થવાના દિવસો નજીક દેખાય છે. રૂહીની ગુલામીના બંધને ઢીલા પડવા લાગ્યા છે. ધર્મના ઓઠા નીચે ચલાવાતી અંધાઉંધિયેનાં વાદળે વિખરાવા લાગ્યાં છે. ત્યાગના લેબાસમાં ગમે તેવા ધામિકાની પૂજના–માનતાનાં પોકળો પ્રકાશમાં આવવા લાગ્યાં છે, અને સર્વત્ર સત્ય–સૂર્યના પ્રકાશની પ્રભા ઝાંખી ઝાંખી પણ પ્રકાશવા લાગી છે. તમે શું જુવે છે ? તમને કેમ દેખાય છે ? જે ઉપરની વાત તમને
૨૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com