________________
સામાજિક પતન.
>
,
આમ જૈન સમાજનું ખરેખર સામાજિક પતન દરેક રીતે થઇ રહ્યું છે, એ સ્પષ્ટ દેખાય છે. બલ્કે ‘જૈનસમાજ' કે જેને આપણે ‘ સંઘ ' ના નામથી એળખીએ છીએ, એ ‘સંઘ ' ની સત્તાની દષ્ટિએ નિહાળીએ તેા તેમાં પણ ખરેખર પતનજ દેખાય છે. · સંઘસત્તા ' એ જૈનધર્મમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સત્તા તરીકે ઓળખાવવામાં આવી છે. તી કરા પણ ‘ સંઘ ’ ને નમસ્કાર કરે છે. આખા સમૂહની સત્તાને સ્વીકાર ધુરંધર આચાર્યા, પૂર્વધરા, ગણુધરે અને તીર્થંકરા પણ કરતા આવ્યા છે. એજ સંધની સત્તાના આજે વિચાર સરખા કરતાં પણ હૃદય ધડકી ઉઠે છે. આજે ‘સંઘ સત્તા ’ જેવું કયાંય કંઈ દેખાય છે શુ ? આ ભયંકર 'પતન નહિં તે ખીજું શું છે ? આજે સાધુ સમુદાયમાં મ્હોટા મ્હોટા આચાર્યા કે જેએ પેાતે પાતાની મેળે પેાતાને શાસન સમ્રાટો, કલિકાલ સર્રજ્ઞા અને યુગ પ્રધાના કહેવરાવે છે, વસ્તુત: તેઓની સત્તાથી સમાજનું એક પાંદડું પણ હાલી શકે છે કે ખરૂં કે ? આવી જ રીતે સમાજમાં એવા કેટલાયે ગૃહસ્થા છે કે જે જમીન ઉપર પગ દેતાં પણ શરમાય છે, પરન્તુ · જૈન સંઘ ’માં તેઓનુ વજન કેટલુ છે, એના જ્યારે તેએ પેાતે એકાન્ત બેસીને વિચાર કરતા હશે ત્યારે તેમને જ શરમાવું પડતુ હશે. આજે સમાજમાં અનેક કેળવાયલા પણ છે; પરન્તુ તેઓ પણ · સંઘનાં કાર્યોમાં સેકયે પાપડ ભાંગવાની
'
२०७
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com