________________
દાનપ્રણાલી. હાય, તેા પછી મહીનાએ કાણુ કાઢે ? એ પણ એમના મન વિચારવા જેવુ જ છે ને ?
ખરી વાત તે એ છે કે જેએ સંધ કાઢીને લાખા રૂપિયા ખરચે છે, તે તેજ રકમમાંથી હજારા જૈનેાની કેટલાએ કુટુબેની રક્ષા કરી શકે છે. અને કુટુબેની રક્ષા કરતાં જે લાભ થાય, એ એમના સંઘ કાઢવાના લાભ કરતાં કંઇ ઓછે લાભ નથી. એમ મારૂં નમ્ર મન્તવ્ય છે. જૈના જીવતા હશે, ધર્મ ધ્યાનમાં રત હશે—મહાવીરના અનુયાયી ખની રહેશે, તે તેએ તેજ તીર્થોની રક્ષા કરશે કે જે તીર્થાને આપણે આપણાં તારણહાર માનીએ છીએ. અને એટલા માટે સાથી પહેલાં મહાવીરના અનુયાયીએ છે તેની રક્ષા અને નવા વધારવા પ્રયત્ન કરવાની જરૂર છે.
આવીજ રીતે જૈનેનુ મ્હાટુ દાન પાંજરાપાળા નિમિત્તે થાય છે. બેશક પાંજરાપાળા દ્વારા જાનવરેાની રક્ષાના જેએ ભાવ રાખે છે, તે પ્રશસ્ય છે, પરન્તુ એ પાંજરાપોળેા નિમિત્તે ખરચાતા દ્રવ્યના પ્રમાણમાં બલ્કે એમ પણ કહી શકાય કે જીવદયાના પ્રમાણમાં જીવ હિંસા તે દ્વારા કેટલી થાય છે, એનુ ભાન એ પાંજરાપાળાના પૂજારીઓને થાય, તેા કેટલુ સારૂ ? પાંજરાપાળા જે હેતુથી બનાવવામાં આવે છે, એ હેતુને સફળ કરવા માટે પ્રયત્ન કેટલા કરે છે ? કેવળ પાંજરાપાળતુ કે જીવદયાનું નામ લઈને કોઈ ઉભા રહ્યો, અથવા જુના પુરાણાં ચિત્રા અને જુનાં પુરાણાં હૅડખીલેા પર્યું ત્રણ
૧૯૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com