________________
(૫૪)
T સામાજિક પતન.
“સમાજ” એ ચોક્કસ માન્યતાઓ ધરાવનારા મનુષ્ય સમૂહનું નામ છે. “સમાજ” ને સંબંધ “ધર્મ” અને રાષ્ટ્રની સાથે રહેલો છે. ચોક્કસ ધાર્મિક સિદ્ધાન્તનું પાલન કરનારે મનુષ્ય સમૂહ હોવાથી, સમાજને ધર્મની સાથે ધનિષ્ઠ સંબંધ છે. એ ધાર્મિક સિદ્ધાન્ત, રીતરિવાજો તેમજ એ મનુષ્ય સમાજે માનેલા આ પુરૂષની આજ્ઞાનું ઉલ્લંઘન થતાંજ એ સમાજ દ્વારા ધર્મ નિંદાય છે. “ધર્મ” તો એવી
૨૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com