________________
સામાજિક પતન રહી છે કે જેને હિસાબ લગાવતાં પ્રતિવર્ષ આઠ આઠ હજ રને ઘટાડે બરાબર નિશ્ચિત થયો છે. જેનેના સામાજીક પતનનું આથી વધારે દુઃખદાયી ઉદાહરણ બીજુ કર્યું હોઈ શકે ? ત્રણસો સાડાત્રણ વર્ષથી નિયમિત સંખ્યામાં આ પ્રમાણેને ઘટાડે થતું હોવા છતાં હજુ સુધી જૈન સમાજ તરફથી એ ઘટાડે અટકાવવાના ચાંપતા ઈલાજે નથી લેવામાં આવ્યા, નથી લેવામાં આવતા, એ શું ઓછી કમનસીબી છે ? બલ્ક જેવાઈ તે તેથી ઉલટુજ રહ્યું છે. સંખ્યાને ઘટાડે અટકાવવાને બદલે સંખ્યાના ઘટાડામાં ઓર વધારો થાય એવાજ પ્રયત્નો થતા જોવાય છે.
જૈન સમાજની આર્થિક સ્થિતિનું બારિકાઈથી અવલોકન કરતાં પણ સ્પષ્ટ દેખાય છે કે જેને દિવસે દિવસે ઘસાઈ રહ્યા છે. ઘસાઈજ નથી રહ્યા, પરંતુ હજારોની સંખ્યાના કુટુંબમાં ગરીબાઈ આવતી જાય છે, અને એ ભુખમરાના કારણે અનેક પ્રકારના અનર્થો થવાના કિસ્સા પણ ઘણું વખત બહાર આવતા જોવાય છે–સંભળાય છે. જૈન સમાજ એ એક પ્લેટી વ્યાપારી કેમ ગણાતી. સંખ્યામાં, આટામાં લૂણ બરાબર હોવા છતાં, હિદુસ્થાનના વ્યાપારને મટે ભાગ જેનેના હાથમાં હતો. આજે જેનેના હાથમાં તે વ્યાપાર ક્યાં છે ? કદાચિત્ કઈ ગામના ગઈ કાલના ગરીબને આજે ધનાઢ્ય થયેલો કે એકાદ બંગલો બંધાવી મેટરમાં મોજ કરતો જોઈને કેઈ એમ માને કે જેને માં બનાવ્યો વધ્યા
૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com