________________
સામાજિક પતન.
'
(
"
કોઈ વસ્તુજ નથી કે જેની ‘ નિંદા ’ કે ‘ સ્તુતિ ’ થઇ શકે. પરન્તુ એ ‘ધર્મ ” ને–એ ‘ધાર્મિક નિયમ ’ને જે સમાજે સ્વીકાર્યો છે, એ · સમાજ ' ની કનિપુણતાથી-ધર્મ - પાલનથી ‘ધર્મ ' ની સ્તુતિ થાય છે, અને એ સમાજની કત્ત વ્યભ્રષ્ટતા કિવા અપાલનથી ધર્મ નિદાય છે. જે સમાજના કારણે ધર્મ નિંદાય, એ સમાજ ખરેખર કમનસીખ સમજવા જોઇએ. અને જે વ્યક્તિના કારણે ધર્મની નિંદા થાય, એ વ્યક્તિ પણ ખરેખર અધમજ સમજવા જોઇએ. અને એટલાજ માટે કહેવામાં આવ્યુ છે કે મનુષ્યનુ પેાતાનુ ગમે તે થાય, પરન્તુ પેાતાના નિમિત્તે ધર્મની નિંદા થાય, એવુ કૃત્ય કાળાંતરે પણ ન કરવુ જોઇએ. ખીજા શબ્દોમાં કહીએ તેા સે। માણસા ધર્મ ન પામે, એની દરકાર નહિં, પરન્તુ એક માણુસ અધર્મ ન પામવા જોઈએ. અર્થાત્ એવું કૃત્ય નજ થવા દેવુ કે જેથી એક પણ માણસને ધર્મ પ્રત્યે ધૃણા ઉત્પન્ન થાય.
આવી રીતે ‘ સમાજ ' ના રાષ્ટ્રની સાથે પણ ઘનિષ્ઠ ” સંબંધ છે, એટલા માટે કે સમાજ એ રાષ્ટ્રનું એક અંગ છે. ઘણા ‘ સમાજે ’ ના સમૂહ બનીને એક રાષ્ટ્ર બને છે. કાઇ પણ રાષ્ટ્રના દેશના એક પણ સમાજનુ પતન, એ, રાષ્ટ્રના પતન સમાન છે. આખા શરીરના એક અંગમાં રાગ, એના અજ એ છે કે એ આખું શરીર રાગી– દુ:ખી છે.
૨૦૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com