________________
દાનપ્રણાલી. વશે કે જેના ઉપર મૂર્તિની સંભાળ અને પૂજા-પાઠને આધાર રહેલે છે, એવા જૈન ધમીની સંખ્યા તે દિવસે દિવસે–પ્રતિવર્ષ આઠ આઠ હજાર ઘટી રહી છે, અને બીજી તરફથી મંદિર અને મૂર્તિઓ વધાર્યો કરવી, એ કયાં સુધી ગ્ય છે એને વિચાર સમજદારોએ કર ઘટે છે.
આવી રીતે ઉજમણાં ને ઉપધાન. ઉજમણું નિમિત્તે થતા હજાર રૂપિયાના છેડે, તે પણ કેવળ આઠ દિવસ માટે શોભાના પૂતળાંની માફક દુનિયાને બતાવવા પછી પોતાની માલીકીના એક પટારામાં ભરી રાખવાની વસ્તુ સિવાય બીજા શા કામમાં આવે છે? એ એક છેડમાં હજારો રૂપિયાને વ્યય ન કરતાં એજ દ્રવ્યને હેટ ભાગ જ્ઞાનના પ્રચારમાં પુસ્તકો છપાવીને વહેચવામાં–ખર્ચવામાં આવે તે શું એ એાછું ઉદ્યાપન છે? પરનું બાંધેલા છોડને જોઈને શેઠશેઠાણીને ખુશી થવાને હા પેલા જ્ઞાન પ્રચારથી કેમ પૂરે થાય?
ઉપધાનમાં પણ કેટલે પક્ષપાત, કેટલી અનુચિત છુટ અને તેનું ભયંકર પરિણામ આવે છે એ કેઈથી અજાણ્યું છે શું? આને માટે પણ થતા હજારેને દ્રવ્યવ્યય એ છે કરી બીજી રીતે કરવામાં આવે તે કેટલે બધે લાભ થાય?
આવી રીતે સંઘપ્રણાલી. બેશક, સંઘ કે એવી કઈ પણ શાસપ્રદિપાદિત ધર્મક્રિયાને હું વિરોધી નથી. પરંતુ મારો મતભેદ સમય અને સ્થાનને ઓળખવા સંબધીજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com