________________
( પર )
6 M J J J J J Jado
વિદ્વાનેાની ખેાટ.
એમાં કંઇક શક નથી કે આ જમાના એ જ્ઞાનના ઉદયના લગભગ આવી લાગ્યા છે. અત્યારે પ્રત્યેક કામ, જાતિ કે સમ્પ્રદાયવાળાઓ, પાતપાતાની કામ, જાતિ કે સમ્પ્રદાયમાં જ્ઞાનના મહાળેા પ્રચાર કરવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. અને તેના માટે તેનાં સાધને ઉભાં કરી રહ્યા છે. આપણા સ્થાનકવાસી બંધુઓ, કે જે થાડા વર્ષો અગાઉ આ વિષયમાં સાવ પછાત હતા, દિગમ્બર કે
વે મૂર્તિપૂજક સમ્પ્રદાય કરતાં જેમનામાં સંકુચિતતા અને રૂઢીપૂજક્તા બહુ દઢ વાસેા કરી રહી હતી, તેજ સમ્પ્ર
૧૮૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com