________________
સમયને ઓળખો. અને વિદ્યાથીઓનાં અને તેમના માબાપનાં મન ઉચક બની જતાં સંસ્થાના કાર્યને ધક્કો પહોંચાડવાની પણ નાબત આવી પહોંચે. આ વાત ખાસ લક્ષમાં રાખવાની છે.
મુનિરાજે અને ગૃહસ્થ પિતાના સમાજમાં વિદ્વાને ઉત્પન્ન કરવા તરફ પોતાનું લક્ષ્ય લઈ જાય અને તેના સાધને ઉભાં કરી અનેક વિદ્વાન ઉભા કરે એટલું જ ઈચ્છી વિરમું છું.
કોઈ જ
૧૮૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com