________________
વિદ્વાનની બેટ. શિક્ષાપ્રેમી મહાનુભાવોએ ભાઈ દુર્લભજી ઝવેરીની, વિદ્વાને ઉત્પન્ન કરવાની ધગશનું અવલોકન કરવું ઘટે છે. હું પ્રારભમાં કહી ગયેલ તેમ, વેમૂર્તિપૂજક રામાજમાં ઘણા વિદ્વાન મુનિરાજે વિદ્યમાન છે. તેઓ પાલીતાણું, ભાવનગર, જામનગર, મુંબઈ, સુરત, વડોદરા આદિ શહેરમાં ચતુર્માસ કરે છે. જ્યાં જ્યાં તેઓ ચતુમસ કરે ત્યાં ત્યાંના સંસ્કૃત અભ્યાસી ગૃહસ્થ યુવકને આગમે, જેનન્યાય અને એવા કઠિન વિષયને અભ્યાસ કરાવવાની પ્રણાલિકા રાખે તે કેટલો બધો જ્ઞાનનો પ્રચાર થઈ શકે ? બલકે ભાવનગર, જામનગર, લીંબડી, પાલીતાણું અને એવાં જે જે સ્થાનમાં જેન સંસ્થાઓ હોય, એ જૈન સંસ્થાઓના વિદ્યાથીઓને ખાસ ઉડે અભ્યાસ કરાવવાના નિમિત્તે એગ્ય મુનિરાજે ચોક્કસ ચોક્કસ સમયની સ્થિરતા કરી એ યુવકોને પ્રઢ વિદ્વાન બનાવવાનું કાર્ય હાથમાં લે તે પણ હું એમાં કંઈ
ટું સમજતો નથી. સમાજમાં ઉંડા અભ્યાસીઓ-વિદ્વાને ઉત્પન્ન કરવાની જરૂર છે, અને તેને માટે મુનિરાજેએ ખાસ તે કામ હાથ ધરવું જોઈએ છે.
પરંતુ ખાસ કરીને એટલું જરૂર ધ્યાનમાં રાખવાનું છે કે એવા વિદ્વાન્ અને પિતાના ચારિત્રમાં દઢ રહી શકે, પ્રલેભનેમાં ન પડે, શિષ્યલોભી ન હોય, અને કેવળ સમાજની દાઝ ધરાવનારા હોય એવાજ મુનિરાજે એ કામને યોગ્ય હોઈ શકે. અન્યથા તે તે સંસ્થામાં અનેક પ્રકારની ખટપટ
૧૭ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat