________________
વિદ્વાનાની ખાટ.
સ્થિતિ ઉપર ધ્યાન આપવુ, વિદ્યાથીઓને ઉપદેશ આપવે, ભણાવવા, એમના શિક્ષણ ઊપર દેખરેખ રાખવી, એ કામ મુનિરાજો પેાતાના ચારિત્રમાં રહીને કરે, તેા મારી ખાત્રી છે કે આપણી સંસ્થાઓમાં આવેલાં ખાળકૈા જરૂર સાચા શહેરી, સાચા ચારિત્રશીલ નાગરિક અને સ્વાર્થ ત્યાગી સમાજ, ધર્મ અને દેશના સેવકા તરીકે બહાર પડી શકે. મુનિરાજોનાં જુથનાં જુથ એક સાથે ફરે, એના કરતાં ચાગ્ય મુનિરાજોને આવી જાતનાં યોગ્ય કામે નાયકા સોંપે, તે કેટલું બધુ સુદર થઇ જશે ?
જે વખતે સમાજને સાચા સ્વાર્થ ત્યાગી, ગૃહસ્થ ઉપદેશકાની—વિદ્વાનેાની જરૂર છે, તે વખતે અમારા એ ત્યાગી વર્ગ શા માટે એવા વીરે ઉત્પન્ન કરવા માટે પેાતાના જ્ઞાનને, બુદ્ધિમત્તાનેા અને ઉદારવૃત્તિના લાભ સમાજના બાળકોને ન આપે ? ભિન્ન ભિન્ન શક્તિ ધરાવનારા મુનિરાજે બધાની સાથે એકજ પ્રવાહમાં ઘસડાઇને પેાતાની શક્તિઓના વ્ય વ્યય કરે, એના કરતાં એમની શક્તિઓને ચેાગ્ય કાર્યો કાં ન કરવા દેવાં ? કાં ન સાંપવાં ?
મને લાગે છે કે મારા આ વિચારા કદાચ તમને પણ પસંદ ન હેાય, પરન્તુ સ્નેહભાવે હૃદયની વાત લખી નાખી છે. ”
અત્યારે પણ આપણા મુનિરાજોમાં એવા એવા ધુરંધર
૧૮૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com