SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ સમયને ઓળખો. અને વિદ્યાથીઓનાં અને તેમના માબાપનાં મન ઉચક બની જતાં સંસ્થાના કાર્યને ધક્કો પહોંચાડવાની પણ નાબત આવી પહોંચે. આ વાત ખાસ લક્ષમાં રાખવાની છે. મુનિરાજે અને ગૃહસ્થ પિતાના સમાજમાં વિદ્વાને ઉત્પન્ન કરવા તરફ પોતાનું લક્ષ્ય લઈ જાય અને તેના સાધને ઉભાં કરી અનેક વિદ્વાન ઉભા કરે એટલું જ ઈચ્છી વિરમું છું. કોઈ જ ૧૮૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy