________________
( ૫૩ )
1441451461454545454545451 છે દાન-પ્રણાલી. એ
દાન” નું મહાગ્ય જેનધર્મશાસ્ત્રોમાં ઘણું ઘણુ વર્ણવવામાં આવ્યું છે અને એક યા બીજી રીતે, કોઈ પણ જાતના પ્રત્યુપકારની આશા રાખ્યા વિના દાન કરવું લાભદાયક છે, એમ માનીને જ શાસ્ત્રકારોએ “દાન” ના પાંચ પ્રકાર વર્ણવ્યા છે. પરન્તુ એ પાંચ પ્રકારે અથવા બીજા જે જે ભેદાનભેદ થઈ શકે, તે બધાને આશય એકજ છે કે–જેને જેની આવશ્યક્તા છે, એને એને લાભ પહોંચાડવો, અને તે પણ કોઈપણ જાતના ઐહિક લાભની આશા વિના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com