________________
સમયને ઓળખો.
દાયવાળા ભાઈઓ આજે જ્ઞાનપ્રચારના કાર્યો જેસબંધ ઉપાડી રહ્યા છે. હમણાં હમણું તેમનામાં કેટલાક ગુરૂકુળ સ્થાપન થયાં છે, અને તેને માટે સારું ફંડ તેમજ એજનાઓ ઉપ સ્થિત કરી ચુક્યા છે. ન કેવળ આટલેથી જ તે બંધુઓએ સંતોષ વાળે છે, પોતાના સમ્પ્રદાયમાં ન્યાય, વ્યાકરણ, સાહિત્ય અને આગમન પણ ઉંડા અભ્યાસીઓ ઉત્પન્ન કરવાની કેટલાક ભાઈઓ ભરસક કોશીશ કરી રહ્યા છે. આ બધું બતાવી આપે છે કે તેઓ જ્ઞાનપ્રચાર માટે કેટલા ઉત્સુક છે. આવી રીતે વેમૂર્તિપૂજક સમાજમાં પણ જ્ઞાનાભિલાષિતા વધી રહી છે અને તે એટલા ઉપરથી સ્પષ્ટ થાય છે કે આપણી સંસ્થાઓમાં ઢગલાબંધ વિદ્યાથીએની અરજીઓ આવે છે.
એક તરફથી આમ જ્ઞાન જિજ્ઞાસા વધી રહી છે, નવી નવી સંસ્થાઓ ખુલી રહી છે, જ્યારે બીજી તરફથી જોઈએ છીએ તો આપણે ત્યાં વિદ્વાનેની એટલી બધી કમી છે કે આપણું સંસ્થાઓમાં અધ્યાપનનું કાર્ય કરાવી શકે એવા અધ્યાપકે મળી શકતા નથી. આપણે ત્યાં અનેક સંસ્થાઓ હોવા છતાં આપણાં ગુરૂકુળ અને બીજી સામાજિક સંસ્થાઓ તરફથી અધ્યાપકોની માગણીઓ ચારે તરફથી છુટે છે, કારણ એ છે કે હવે એ તે સૌને જણાઈ આવ્યું છે કે આપણું બાળકોને સરકારી સ્કુલેમાં અભ્યાસ કરાવવાથી અમારા કાર્યની સિદ્ધિ થવાની નથી. જેને સમાજના બાળકે અને
૧૮ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com