________________
( ૧૧ )
<
છે. વિદ્યાર્થી કે વિવાહાથની
સામાન્ય રીતે જોવા જઈએ તે વિદ્યાને અથી એ વિદ્યાથી કહેવાય. પછી તે “વિદ્યા” ગમે તે જાતની હોય, અને તે “અથી” ગમે તેટલી ઉમરનો હોય. કાશીની ગલીઓમાં એક બે પુસ્તકનું બંડલ બગલમાં મારીને એક પંડિતને ત્યાંથી બીજાને ત્યાં, બીજાને ત્યાંથી ત્રીજાને ત્યાં ફરનાર પચાસથી સાઠ વર્ષની ઉમરના માણસને તમે પૂછો કે તમે કેણ છે? જવાબ આપશે, મહામહોપાધ્યાય ગંગાધર કે શિવકુમાર શાસ્ત્રીને “વિદ્યાથી છું, તે પિતાને વિદ્યાથીજ કહેવરાવશે. કારણ કે હજુ તે વિદ્યાને અથી બનીને પંડિતના
૧ી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com