________________
સમયને ઓળખો.
દરવાજા ખટખટાવી રહ્યો છે. આવા પચાસ કે તેથી હેાટી ઉમરના લાંબી દાઢીવાળા ભગવાં વસ્ત્રધારી સેંકડે સાધુઓને પણ હું “વિદ્યાથી છું” એમ કહેતા આપણે સાંભળીશું.
વિદ્યાથી શબ્દના ચુસત્યર્થ પ્રમાણે તે જરૂર વિદ્યાથી છે, પરંતુ અહિં મારે ઉદ્દેશ એ ચુસત્યર્થ પરત્વે નથી. “વિદ્યાથી”માં હું તેમને જ અહિં સમાવેશ કરું છું કે જેઓ એક ન્હાની સ્કુલથી લઈને કેલેજ પતની શિક્ષણ શાળાઓમાં અભ્યાસ કરે છે અને જેઓની ઉમર પચીસ વર્ષની અંદરની છે. જેને આપણે બાળક કે યુવાન ગણું શકીએ. આ વિદ્યાધ્યયન કરનારા વિદ્યાથીઓ સાચા ‘વિઘાથી” છે કે ખરેખર એ “વિવાહાથી” છે, એ સામાજિક દષ્ટિએ આપણે વિચાર કરવાને છે.
આજના વિદ્યાથીઓમાં કેટલાક સ્વતંત્ર રીતે, પિતાના માતા-પિતાઓના આશ્રય નીચે રહી સરકારી સ્કૂલે, હાઈસ્કૂલ અને કોલેજોમાં અભ્યાસ કરે છે, કેટલાક સામાજિક સંસ્થાઓમાં–એટલે બેડિ ગેમાં રહી સરકારી સ્કૂલેમાં અભ્યાસ કરે છે, કેટલાક પિતાના ઘરે રહી સામાજિક શાળાએમાં અભ્યાસ કરે છે, કેટલાક સામાજિક બર્ડિગમાં રહી સામાજિક શાળાઓમાં અભ્યાસ કરે છે, આમ જુદા જુદા વિભાગમાં પિતાનું વિદ્યાધ્યયન કરી રહ્યા છે. ગમે તેમ પણ તેઓ છે તે વિદ્યાર્થી જ. દ્રવ્યોથી, પેટાથી, કે વિવાહાથી તે નહિ જ. ભારતવર્ષની પ્રાચીન પ્રણાલિકા-સંસ્કૃતિ
૧૭૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com