________________
સમયને ઓળખેા.
વારવાર કહેવા જેવું રહ્યું નથી. કોઇ પણ શાસનપ્રેમી મહાનુભાવાએ આ કાર્ય ઉપાડી લેવાની ખાસ જરૂર છે. અગર કાન્ફરન્સ અથવા પેઢી કે એવી કઇ સંસ્થા ન ઉપાડે, તે હું અમદાવાદના ચુથલીગના કાર્યકર્તાઓને ભલામણ કરવી ચૂકીશ નહિ કે જેઓ શાસનહિતનાં સુદર કાર્યોમાં જે પેાતાના ફાળેા આપી રહ્યા છે, તેવી રીતે આ અગત્યનું કામ ઉપાડી એક ખરેખરી શાસનસેવા બજાવે. જો કાઇ પણુ સંસ્થા મહાવીરચરિત્રના અંગેનુ • સહાયકમંડળ ’ નુ કાર્ય હાથ ધરે તેા લેખમ`ડળના ચેાજના માટે અમારૂં વિદ્વાન્ મંડળ પ્રયત્ન કરવા તૈયાર છે. મને આશા છે કે લગભગ બે મહિના સુધીમાં જો કાઇ સંસ્થા સહાયકુમડળનું કાર્ય હાથ ધરવાની હિમ્મત ખતાવશે તે લેખમડળ માટે અમે ખનતુ કરવા તૈયાર રહીશુ.
શાસનદેવ શાસનશુભેચ્છકેાના દિલમાં આ અગત્યની માખત સબંધી ભાવના જાગ્રત કરાવે અને એક સુંદર મહાવીરચરિત્ર જલદી જોવાનું સાભાગ્ય પ્રાપ્ત થાય એટલું ઇચ્છી વિરમું છું.
૧૭૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com