________________
સમયને ઓળખે.
- ૧ એતિહાસિક શોધ ખોળે કરવી.
૨ તમામ આગમેમાંથી મહાવીર ચરિત્ર તારવવું. ૩ બૌદ્ધ અને હિંદુ ગ્રંથમાંથી ઉપગી વસ્તુઓ શેધવી. ૪ મુસાફરી કરી મહાવીરસ્વામી જ્યાં જ્યાં વિચર્યા હોય, જ્યાં
જ્યાં ચોમાસા કર્યા હોય તે તે સ્થાનની શોધ કરવી. ૫ મહાવીરસ્વામીના વિહારને નકશો તૈયાર કરો. ૬ મહાવીરસ્વામીના જીવનને લગતાં સુંદર ભાવવાહી ચિત્ર તૈયાર કરાવવાં. અવિચ્છન્નપણે જે ઉપરનું કામ લેખકમંડળ કરે તે ઓછામાં ઓછાં ત્રણ વર્ષ એક જીવનચરિત્ર લખતાં થાય. આ કાર્યને અંગે અનુમાન આ પ્રમાણે ખર્ચ
થવા સંભવ છે. ૬ ખર્ચનો અંદાજ ૧૨૦૦૦ ઓછામાં ઓછા ત્રણ વિદ્વાને અને એકાદ
સામાન્ય નેકરને ખર્ચ. ત્રણ વર્ષને. ૩૦૦૦ પુસ્તક અને સ્ટેશનરી–સાધન. ૫૦૦૦ મુસાફરી–શોધખોળ–સાધન. પ૦૦૦ ચિત્રો અને ન તૈયાર કરાવવા વિષે.
૨૫૦૦૦ ૧૦૦૦૦ છપાઈખર્ચ
૩૫૦૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com