SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ સમયને ઓળખે. - ૧ એતિહાસિક શોધ ખોળે કરવી. ૨ તમામ આગમેમાંથી મહાવીર ચરિત્ર તારવવું. ૩ બૌદ્ધ અને હિંદુ ગ્રંથમાંથી ઉપગી વસ્તુઓ શેધવી. ૪ મુસાફરી કરી મહાવીરસ્વામી જ્યાં જ્યાં વિચર્યા હોય, જ્યાં જ્યાં ચોમાસા કર્યા હોય તે તે સ્થાનની શોધ કરવી. ૫ મહાવીરસ્વામીના વિહારને નકશો તૈયાર કરો. ૬ મહાવીરસ્વામીના જીવનને લગતાં સુંદર ભાવવાહી ચિત્ર તૈયાર કરાવવાં. અવિચ્છન્નપણે જે ઉપરનું કામ લેખકમંડળ કરે તે ઓછામાં ઓછાં ત્રણ વર્ષ એક જીવનચરિત્ર લખતાં થાય. આ કાર્યને અંગે અનુમાન આ પ્રમાણે ખર્ચ થવા સંભવ છે. ૬ ખર્ચનો અંદાજ ૧૨૦૦૦ ઓછામાં ઓછા ત્રણ વિદ્વાને અને એકાદ સામાન્ય નેકરને ખર્ચ. ત્રણ વર્ષને. ૩૦૦૦ પુસ્તક અને સ્ટેશનરી–સાધન. ૫૦૦૦ મુસાફરી–શોધખોળ–સાધન. પ૦૦૦ ચિત્રો અને ન તૈયાર કરાવવા વિષે. ૨૫૦૦૦ ૧૦૦૦૦ છપાઈખર્ચ ૩૫૦૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy