________________
મહાવીર જયન્તી. અત્યારના અંદાજ પ્રમાણે છપાઈખર્ચ સાથે લગભગ • પાંત્રીસ હજારને અડસટ્ટો ધારવામાં આવે છે.
આ ખર્ચને પહોંચી વળવા માટે અત્યારના સમયમાં એક સાથે મેટી રકમ આપનારા ગૃહસ્થ નીકળે, એ અસંભવિત દેખાય છે, અને તેટલા જ માટે એક સહાયક મંડળ રાખવાની સૂચના કરવામાં આવી છે. ૭ સહાયક મંડળઃ આ સહાયક મંડળના ત્રણ વર્ગ રહે. ૧ એકી સાથે એક હજાર આપનાર પેટન, જેને ફેટ
તથા ટૂંક પરિચય એ મહાવીર ચરિકામાં આવે. ૨ એક સાથે હજાર આપનાર મેમ્બર, જેને ફેટે અને
ફોટા નીચે થેડી લાઈનમાં પરિચય. ૩ એક સાથે પાંચસો રૂ. આપનાર. જેમનું નામ
મદદગારના લિસ્ટમાં રહે. આ પ્રમાણેની ચેજનાથી યા થોડે ઘણે ફેરફાર કરી મદદગાર મેળવવા. ઉપર પ્રમાણેની યોજના જે આપણી કેન્ફરન્સ ઓફીસ અથવા આણંદજી કલ્યાણજીની પેઢી કે એવી કઈ પણ સંસ્થા ઉપાડી લે તે આપણે ખરેખર પ્રભુ મહાવીરની એક સાચી જયન્તી ઉજવવાનું કાર્ય ઉપાડ્યું છે, એમ માની શકાશે. આ કાર્ય ઘણું જ અગત્યનું છે, એ હવે
૧૬૯ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat