SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર જયન્તી. સર્વાગપૂર્ણ ચરિત્ર લખાવા માટે મોટી ચેજના હાથ ધરવાની જરૂર છે. મારા નમ્ર મત પ્રમાણે એક યોજના હું નીચે ઉપસ્થિત ૧ એક મંડળ એવું સ્થાપન કરવું જે “મહાવીર ચરિત્ર મંડળ” ના નામે ઓળખાય. ૨ આ મંડલના બે વિભાગ રહે (૧) લેખકમંડળ (૨) સહાયકમંડળ. ૩ લેખક મંડળમાં પાંચ કે સાત વિદ્વાનો જોડાય. જેમાં ૧ આગમના અભ્યાસી, ૨ બૌદ્ધ અને હિંદુસાહિત્યના અભ્યાસી ૩ એતિહાસિક વિદ્વાન ૪ પાશ્ચાત્ય બધી ભાષાઓને વિદ્વાન ૫ કસાએલી પ્રઢકલમનો લેખક અને એક બે છુટક માણસે ૪ આ પાંચ સાત માણસમાં જેટલા બની શકે તેટલા ઓનરરી કામ કરનારા વિદ્વાને જોડવા અને બાકીના પરિમિત પગાર લઈ કામ કરનારા હોય. ૫ આ લેખક મંડળ ચરિત્ર લખવાનું કામ કરે. તેને માટે નીચેનાં કામે અવશ્ય કરવાનાં. ૧૬૭ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy