________________
મહાવીર જયન્તી. સર્વાગપૂર્ણ ચરિત્ર લખાવા માટે મોટી ચેજના હાથ ધરવાની જરૂર છે.
મારા નમ્ર મત પ્રમાણે એક યોજના હું નીચે ઉપસ્થિત
૧ એક મંડળ એવું સ્થાપન કરવું જે “મહાવીર ચરિત્ર
મંડળ” ના નામે ઓળખાય. ૨ આ મંડલના બે વિભાગ રહે (૧) લેખકમંડળ (૨)
સહાયકમંડળ. ૩ લેખક મંડળમાં પાંચ કે સાત વિદ્વાનો જોડાય. જેમાં
૧ આગમના અભ્યાસી, ૨ બૌદ્ધ અને હિંદુસાહિત્યના અભ્યાસી ૩ એતિહાસિક વિદ્વાન ૪ પાશ્ચાત્ય બધી ભાષાઓને વિદ્વાન ૫ કસાએલી પ્રઢકલમનો લેખક
અને એક બે છુટક માણસે ૪ આ પાંચ સાત માણસમાં જેટલા બની શકે તેટલા
ઓનરરી કામ કરનારા વિદ્વાને જોડવા અને બાકીના
પરિમિત પગાર લઈ કામ કરનારા હોય. ૫ આ લેખક મંડળ ચરિત્ર લખવાનું કામ કરે. તેને માટે
નીચેનાં કામે અવશ્ય કરવાનાં.
૧૬૭ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat