________________
(૫)
અહિંસાનું અજીર્ણ
ગયા અંકમાં આ વિષય ઉપર, ગાંધીજીએ કરેલા વાછ-- રડાના પ્રાણહરણ સંબંધી લખવામાં આવ્યું છે. અહિંસાના ઉપાસક ગાંધીજી, સાક્ષાત્ પ્રાણહરણ કરવામાં પણ અહિંસા જોઈ રહ્યા છે, માની રહ્યા છે, અને બીજાઓ પાસે મનાવવાનો પ્રયત કરી રહ્યા છે, એના જેવું “અહિંસાનું અજીર્ણ ” બીજું કયું હોઈ શકે ?
ગાંધીજીના એ કૃત્ય અને એ વિચારે ઉપર ઘણા ભાઈઓએ યુક્તિપુર:સર ઘણું લખ્યું. તેમાંથી કવચિત
૧૦૭ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat