________________
સમયને આળખા.
હું અમારા શિવપુરીના જ ચેડા અનુભવ કહું. શિવપુરીમાં સ્વાભાવિક રીતે ચામાસામાં સાપના અને ઉન્હાળામાં વિંછીના ઉપદ્રવ વધારે રહે છે. અને તેમાં શિવપુરીના સીમાડા, કે જ્યાં સ્વર્ગસ્થ ગુરૂદેવ વિજયધર્મ સૂરીશ્વરજી મહારાજનું સમાધિમંદિર બન્યું છે, એ એક ભયંકર જ ંગલ હતુ. અવાર નવાર ત્યાં વાઘ ચિત્તા વિગેરે આવતા. સમાધિમંદિર બનવા લાગ્યું, મકાના ખન્યાં. વસ્તીની આખાદી થવા લાગી, એટલે તેની આસપાસ અબે માઈલ સુધી હવે એવાં જંગલી જાનવરનું નામે ય સભળાતુ નથી. પરન્તુ પ્રારંભનાં કેટલાંક વર્ષો સુધી વીંછીના અને સાપના ઉપદ્રવ તા ઘણા રહ્યો. અમે અને વિદ્યાથીએ પ્રતિક્રમણ કરતા હાઇએ, તે વખતે ૫-૭ વીંછી એક સાથે ક્રૂરતા ઘણીવાર જોવાતા. તેમને કંઇપણ છેછા ન કરતાં વિદ્યાથીએ ધીરેથી પકડી જરા દૂર મૂકી આવે. બસ, આ સિવાય એને જરા પણ કષ્ટ પહાંચાડવાનું કાઇનું મન ન થાય.
આનું પરિણામ એ આવ્યું છે કે આજે ભાગ્યેજ ક્વચિત્ વિંછી કે સાપ દેખાવ દે છે. હવે તેા વિદ્યાર્થીઓ જાણે વીંછી અને સાપના ભાઈબંધ બન્યા છે. વિછીને તા રમતાં રમતાં હાથમાં પકડી દૂર મૂકી દે છે અને સાપને સાંડસામાં પકડીને. જો કે હવે તેા એ જાનવર કચિત જ નીકળેલા દેખાય છે, જ્યારે શિવપુરી ગામમાં આજથી સાત વર્ષ ઉપર જે ઉપદ્રવા જોવાતા, તે જ ઉપદ્રવ અત્યારે પણ
૧૫૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com