________________
સમયને આળખા.
,
એફ ઇન્ડિયા ' ના સેક્રેટરીએ જે વક્તવ્ય પ્રકાશિત કર્યું છે, તે ઉપરથી સ્પષ્ટ થાય છે.
સને ૧૯૨૭માં ગવર્નમેન્ટે ૧૩૯૦૦૦ રૂા. જંગલી જાનવરેાના શિકાર કરવાવાળાઓને ઈનામ આપ્યા. ૧૨૫૦ રૂા. સાપને મારવાવાળાઓને ઈનામ આપ્યા. આ ઇનામના પરિણામે ૨૫૫૦૦ જંગલી જાનવરોનો અને ૫૭૦૦૦ હજાર સાપેાને નાશ કરવામાં આવ્યેા.
આટલા દ્રવ્યવ્યય કરીને આટલા જીવાની હિંસાનુ પરિણામ શું આવ્યું છે તે આપણે જોઇએ.
જે વર્ષમાં ૧૪૦૨૫૦ રૂપિયા તે જંગલી જાનવરે અને સાપેાને મારવામાં ખરચાયા છે તેજ વર્ષ એટલે સ. ૧૯૨૭ માં જંગલી જાનવરો અને સાપેાના કારણે ૨૧૩૫૪ માણસાનાં મૃત્યુ નોંધાયાં છે, જેમાં ૨૨૮૫ માણસા વાઘ વિગેરે જંગલી જાનવરાના કારણે અને ૧૯૦૬૯ સાપેાનાં કારણે. મુખી તેા એ છે કે
સં ૧૯૨૫ માં ૧૯૬૨ માણુસા જંગલી જાનવરેએ ખાધાં, સં. ૧૯૨૬ માં ૧૯૮૫ માણસા ખાધાં, જ્યારે જે વર્ષોમાં એક લાખ એગણચાલીસ હજાર રૂપિયા ખરચીને ૨૫૫૦૦ જંગલી જાનવરાના સંહાર કરવામાં આવ્યે છે, તે વર્ષોમાં ૨૨૮૫ મનુષ્યેાના સંહાર તે જંગલી જાનવરા દ્વારા થયા છે અને ૧૯૦૬૯ મનુષ્યા સાપા દ્વારા મર્યા છે.
૧૫૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com