________________
જંગલી જાનવરોની હિંસા ચાલુ છે. કારણ એ છે કે–જેને કે એવા થોડા જ લોકોને છેડીને બાકીના લોકો એવા જીવોની હિંસા કરે છે. અને તેથી તે જીવોની ઉત્પત્તિ વધતી જ રહે છે. ઉપરની હકિસ્તે ઉપરથી એ સમજવું જરાય કઠિન નથી કે-કેઈપણ જીવની હિંસાથી, જેઓ એમ માનતા હોય કે તે જીવનું અસ્તિત્વ ઓછું થાય છે, તો તે ભયંકર ભૂલ કરે છે. બકે એ દઢતાપૂર્વક સમજી રાખવાની જરૂર છે–જે જીવોની હિંસા જ્યાં વધારે થાય છે, તે જીવની ઉત્પત્તિ ત્યાં વધારે થાય છે. અએવ મનુષ્યજાતિએ, ચાહે જંગલી હોય કે ચાહે ગમે તેવાં હોય, પરંતુ કેઈપણ જીવની હિંસાથી દૂર રહેવું એમાં જ પિતાનું અને પરનું કલ્યાણ રહેલું છે, એટલું જ કહી વિરમું છું.
૧૫૫ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat