SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ સમયને આળખા. , એફ ઇન્ડિયા ' ના સેક્રેટરીએ જે વક્તવ્ય પ્રકાશિત કર્યું છે, તે ઉપરથી સ્પષ્ટ થાય છે. સને ૧૯૨૭માં ગવર્નમેન્ટે ૧૩૯૦૦૦ રૂા. જંગલી જાનવરેાના શિકાર કરવાવાળાઓને ઈનામ આપ્યા. ૧૨૫૦ રૂા. સાપને મારવાવાળાઓને ઈનામ આપ્યા. આ ઇનામના પરિણામે ૨૫૫૦૦ જંગલી જાનવરોનો અને ૫૭૦૦૦ હજાર સાપેાને નાશ કરવામાં આવ્યેા. આટલા દ્રવ્યવ્યય કરીને આટલા જીવાની હિંસાનુ પરિણામ શું આવ્યું છે તે આપણે જોઇએ. જે વર્ષમાં ૧૪૦૨૫૦ રૂપિયા તે જંગલી જાનવરે અને સાપેાને મારવામાં ખરચાયા છે તેજ વર્ષ એટલે સ. ૧૯૨૭ માં જંગલી જાનવરો અને સાપેાના કારણે ૨૧૩૫૪ માણસાનાં મૃત્યુ નોંધાયાં છે, જેમાં ૨૨૮૫ માણસા વાઘ વિગેરે જંગલી જાનવરાના કારણે અને ૧૯૦૬૯ સાપેાનાં કારણે. મુખી તેા એ છે કે સં ૧૯૨૫ માં ૧૯૬૨ માણુસા જંગલી જાનવરેએ ખાધાં, સં. ૧૯૨૬ માં ૧૯૮૫ માણસા ખાધાં, જ્યારે જે વર્ષોમાં એક લાખ એગણચાલીસ હજાર રૂપિયા ખરચીને ૨૫૫૦૦ જંગલી જાનવરાના સંહાર કરવામાં આવ્યે છે, તે વર્ષોમાં ૨૨૮૫ મનુષ્યેાના સંહાર તે જંગલી જાનવરા દ્વારા થયા છે અને ૧૯૦૬૯ મનુષ્યા સાપા દ્વારા મર્યા છે. ૧૫૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy