________________
જંગલી જાનવરોની હિંસા. વિચારે છે કે જંગલી જાનવરને મારી નાખવાથી અસ્તિત્વ ઓછું થઈ જશે, અને તેથી તેના નિમિત્તે થતું મનુષ્યનું મરણપ્રમાણ ઓછું થશે.
મનુષ્ય જાતિ પોતાની મૃત્યુ સંખ્યા કમ કરવાને માટે, એ જીવોને નાશ કરવાને જે પ્રયોગ કરી રહી છે, તે આજની નથી. સાપ, વિંછી, વાઘ, સિંહ અને એવાં જંગલી જાનવરને મારવાની પ્રવૃત્તિ કંઈ આજની નથી. એ તો અનાદિકાળથી ચાલી રહી છે. છતાં હજુ સુધી એ જંગલી જાનવરની જાતિને સર્વથા નાશ થયે હોય, એ કેઈપણ દેશને, કેઈપણ સમયને ઈતિહાસ બતાવે છે ખરો ? કદાપિ નહિ. બલ્ક આ પ્રયોગોમાં તે ગમે તેવા હિંસામાં માનનારાને પણ સ્પષ્ટ જણાય છે કે–“બીજાના નાશમાં પિતાને સુખ માનવું, એ ભયંકરમાં ભયંકર ભૂલ છે. જંગલી જાનવને નાશ કરીને મનુષ્યજાતિ પિતાના સુખની ઈચ્છા રાખે છે, એ અજવાળામાંથી અંધારામાં જવાને પ્રયત્ન કરે છે.
ઘણું લેકેને ખબર નહિ હોય કે ખુદ ગવર્નમેન્ટ મેટાં મોટાં ઈનામે કાઢીને જંગલી જાનવરોને નાશ કરાવે છે. એટલા માટે કે મનુષ્ય જાતિનાં મૃત્યુ એનાથી ઓછાં થાય.
પરન્તુ આ પ્રાગમાં એ લેકે કેટલા બધા નિષ્ફળ નીવડ્યા છે, એ “ગેઝેટ ઓફ ઈન્ડીયા ” માં ગવર્નમેન્ટ
૧૫૧ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat