________________
( ૪ )
જંગલી જાનવરોની હિંસા.
||
એક દેશી રાજાએ પેાતાના શહેરમાંનાં કૂતરાઓને નાશ કરવા ત્રણ ચાર શિકારીએ રાખી ધર્મ સ્થાનકા હાય કે બજાર હાય, હિંદુવાડા હાય કે મુસલમાનવાડા હાય, જ્યાં કૂતરૂ દેખાય, તેને ગાળીથી વિંધી નાખવાના હુકમ કાઢેલા. સ્વસ્થ ગુરુદેવ વિજયધર્મસૂરિ મહારાજે, એ પ્રજાના દુશ્મન રાજાને જ્યારે તેની એ ક્રૂરતા–નિ યતા દૂર કરવા સંબંધી ઉપદેશ આપ્યા, ત્યારે તેણે એક વિચિત્ર જવાબ આપેલા, આજ પણ અગિયાર વરસે મને યાદ છે.
૧૪૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com